LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ...

• જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, લંડન NW9 5DR ખાતે ૨૬ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારના ૮.૩૦ થી ૧૦સ્નાત્ર પૂજા, ૧૦.૩૦ થી ૧૨.૧૫ વ્યાખ્યાન તેમજ સાંજના ૬.૩૦ થી ૮ પ્રતિક્રમણ અને રાતના ૮.૧૫ થી ૧૦.૧૫ ભાવના, આરતી, મંગળ દીવો થશે. અન્ય કાર્યક્રમો:...

માંચેસ્ટરમાં પવિત્ર શ્રાવણ માસે પૂ.ભાઇશ્રીના મુખેથી "રાધા શ્યામ કી કથા ભાગવતી" વહેતી રહી છે. ભાગવતી કથાના પાંચમા દિવસે કૃષ્ણજન્મોત્સવ માણવાનો અમને અવસર...

• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૨૫.૮.૧૯થી તા.૧.૯.૧૯ સાંજે પથી ૮ દરમિયાન પ્રજાપતિ હોલ લેસ્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૨૬ અને ૩૧ ઓગસ્ટના રોજ રાખેલ છે. મહાપ્રસાદની...

હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની...

• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290...

• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા...

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.

• શ્રી વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી ૧૩થી ૨૧ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન શ્રી હરિકૃષ્ણ મહોત્સવ ઉજવાશે. તે દરમિયાન રિજનરેશન પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી ૫૦ જેટલાં સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે....

હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના...



to the free, weekly Gujarat Samachar email newsletter