સંસ્થા સમાચાર (અંક 19 એપ્રિલ 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

BSS દ્વારા વોલફિન્ચના સહયોગથી હનુમાન જન્મોત્સવની ઉજવણી

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ...

• ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૧૪.૪.૧૯ સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ...

• OFBJP UK દ્વારા ‘યુકે રન ફોર મોદી ૨૦૧૯’નું તા.૬.૪.૧૯ સવારે ૧૧ વાગે એક્ઝિટ 1, વેસ્ટમિન્સ્ટર સ્ટેશન, વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 2JRખાતેથી આયોજન કરાયું છે. સંપર્ક. 07440 635 511  

• ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૬.૪.૧૯થી ૧૪.૪.૧૯ બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે.દરરોજ કથા...

• વડતાલધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ દ્વારા તા.૨૩થી ૨૯ માર્ચ, ૨૦૧૯, સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH ખાતે આયોજન...

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા૧૦.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર...

• રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઇરોડ, લંડન SW12 9AL ખાતે તા.૪.૩.૧૯ને સોમવાર મહાશિવરાત્રીના કાર્યક્રમો - આરતી સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી - મહાપ્રસાદ બપોરે ૧.૩૦ – મંદિર સવારે ૭થી રાત્રે ૧૦ સુધી...

આગામી ૨૪ ફેબ્રુઆરીને રવિવારે સેંકડો ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝએજન્ટ અને કન્વિનિયન્સ સ્ટોર માલિકો તેમના મિત્રો અને પરિવાર સાથે વાર્ષિક ડિનર ડાન્સ માટે ભેગાં થશે. જોકે, તેઓ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ...

સમગ્ર વિશ્વમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. ભારતીય બંધારણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના શાસન દસ્તાવેજ તરીકે ગવર્મેન્ટ ઓફ...



to the free, weekly Gujarat Samachar email newsletter