ટીચરઃ કોના ઘરમાં શાંતિ હોય છે?સ્ટુડન્ટઃ જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં બિઝી રહેતા હોય ત્યાં.•••
ટીચરઃ કોના ઘરમાં શાંતિ હોય છે?સ્ટુડન્ટઃ જે ઘરમાં પતિ-પત્ની બંને મોબાઈલમાં બિઝી રહેતા હોય ત્યાં.•••
મમ્મી: બેટા, તું આજે સ્કૂલે કેમ નથી ગયો?મનિયો: કાલે સ્કૂલમાં સાહેબ અમારા બધાનું વજન કરતા હતા, શું ખબર આજે અમને વેચી મારે તો!•••
પત્ની: મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવી દેજો.પતિ: અરે તું કાકડી કે પપૈયું ખા, આજકાલ તેની સીઝન ચાલે છે..!•••
છોકરાનો પરિવાર છોકરીને જોવા એના ઘરે ગયો. છોકરા અને છોકરીએ એકબીજાને પસંદ કરી લીધાં. તરત પંડિતને તેડાવવામાં આવ્યા.પંડિત કહે, ‘છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે...
ચંગુ: મોટાભાઈ, આપણે હવે થોડા સમયમાં જ પૈસાદાર બની જઈશુંમોટાભાઇ: કઇ રીતે?ચંગુ: મારા ગણિતના સાહેબ કાલે અમને પૈસાને રૂપિયામાં ફેરવતા શીખવવાના છે•••
સીએ અને બી.કોમ વચ્ચે શો ફર્ક હોય છે?આ સવાલના જવાબમાં આ એક જ પ્રશ્ન પૂછવાનો: એક ઓવરમાં કેટલા બોલ હોય છે?બી.કોમ. થયેલાએ કહ્યું, ‘એક ઓવરમાં છ બોલ હોય છે.’સીએ...
ચિંટ: આઇ એમ ગોઈંગનો મતલબ શું થાય?પિંટુ: હું જાઉં છું.ચિંટુ : એમ કેમ જાય છે. આજે બધાએ મને આવું જ કહ્યું. જવાબ તો આપીને જા!•••
75 વર્ષના એક વૃદ્ધાએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી.જજે તેમને પૂછયુંઃ તમારે આ ઉંમરમાં છૂટાછેડા શા માટે લેવા છે?વૃદ્ધાઃ જજ સાહેબ, મારા પતિ મારા...
પતિ અને પત્ની બંને વાત કરી રહ્યા હતા પતિ: ડાર્લિંગ હું તને ક્યારેય ઝઘડો કરવાની તક નહીં આપું.પત્ની: તમે તક આપો તે માટે હું રાહ જોઇને બેસી નહીં રહું!•••