પત્નીઃ ‘સ્વાતંત્ર્ય દિન ક્યારે આવે છે?’પતિઃ ‘જ્યારે તું ઘરમાં ન હોય ત્યારે.’•
પત્નીઃ ‘સ્વાતંત્ર્ય દિન ક્યારે આવે છે?’પતિઃ ‘જ્યારે તું ઘરમાં ન હોય ત્યારે.’•
ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી.નટુઃ તને વોટ્સએપ આવડે છે?છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.•
ચંગુઃ તેં ચીન્ટુને નખ ચાવવાની ટેવ કેવી રીતે છોડાવી?ચંપાઃ એના દાંત જ પડાવી નાખ્યા.•
એક ઘટનાનું વિશ્લેષણ...એક બેન્કમાં લૂંટારાઓ લૂંટ કરવા ગયા. ગેંગના લિડરે બધાને કીધુંઃ ‘ડરો નહિ, આ પૈસા દેશના છે, પણ જીવ તમારો પોતાનો છે... ચૂપચાપ જમીન પર સૂઈ જાવ!’બધા સૂઈ ગયા... આને કહેવાય ‘માઇન્ડ ચેઇન્જીંગ કન્સેપ્ટ’ગેંગનો એક સાથી જે બીકોમ પાસ...
ડોક્ટર મંગુ નવા ગામમાં પ્રેક્ટિસ કરવા આવ્યા ત્યારે ગામના એક વડીલે તેમને કહ્યુંઃ દાક્તર, તમે છો તો મજાના માણસ, પણ અમારા ગામમાં તમે ફાવશો નહીં. અહીં અમે બધા એવા તંદુરસ્ત છીએ કે તમારી અગાઉ આવેલા દાક્તર બિચારા ભૂખે મરી ગયા ત્યારે જ અમને સ્મશાન બાંધવાનો...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં 'ગોકુલ ધામ'માં રહેતી તમામ મહિલાઓ શા માટે હંમેશાં ખુશ દેખાય છે?વિચારો... ધ્યાન દઈને વિચારો...- અરે, એમના કોઈના ઘરમાં 'સાસુ' નથી!•
નવા નવા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યુંઃ સાહેબ, એ ખોટી વાત છે કે હું એ ચોરથી ડરી ગયો હતો.ઈન્સ્પેક્ટરઃ તો પછી તું એક ગાડી પાછળ કેમ સંતાઈ ગયો હતો?કોન્સ્ટેબલઃ સાહેબ, ત્યારે તો હું કૂતરાથી ડરીને સંતાઈ ગયો હતો.•
બાંકે શેઠ લોકો ઉપર પોતાની અમીરીની ડંફાસો બહુ મારતો હતો. બાંકેઃ તમને ખબર છે, જો હું સવારે મારી ગાડી લઈને નીકળું તો સાંજ સુધી હું મારી માલિકીની અડધી જ જમીન જોઈ શકું છું.રાધેઃ હા ખરેખર એવું થાય છે. પહેલા અમારી જોડે પણ આવી જ ખટારા ગાડી હતી.
ટીચરઃ એવી કઈ ચીજ છે, જેને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. તેમ છતાં તેના વગર રહી શકતા નથી.બંટીઃ હવા.ટીચરઃ ખૂબ જ સરસ જવાબ આપ્યો.પપ્પુ વચ્ચે કૂદી પડ્યો અને બોલ્યોઃ ના ટીચર, ખાલી હવા જ નહીં, એ સિવાય બીજું પણ કંઈક છે.ટીચરઃ સારું તો તું કહી દે...
ચંગુને એક ઈન્વિટેશન મળ્યું જેમાં ડ્રેસકોડમાં લખ્યું હતું, ‘ઓન્લી બ્લેક ટાઈ.’ચંગુએ ત્યાં જઈને જોયું તો લોકોએ પેન્ટ-શર્ટ પણ પહેર્યાં હતાં.•