Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાનપદે નિયુક્ત થયા પછી સર કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે બદલાવની કામગીરી તાત્કાલિક શરૂ થઇ રહી છે. અમે સુશાસનની...

વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત ‘કલ્કી 2898 AD’ વર્લ્ડવાઇડ કમાણીમાં રૂ. 800 કરોડનો આંક વટાવી દીધો છે. ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ...

ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. ચાર વર્ષથી અમેરિકામાં યોજાતો આ...

2022માં ફક્ત 49 દિવસ માટે વડાંપ્રધાન બનેલા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રસનો સાઉથ વેસ્ટ નોર્ફ્લોક બેઠક પર 630 મતથી પરાજય થયો હતો. તેમને લેબર પાર્ટીના...

વિદાય લઇ રહેલા વડાપ્રધાન રિશી સુનાકે સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને મળેલા પરાજયની જવાબદારી સ્વીકારતાં ટોરી નેતાપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી...

બ્રિટનની સંસદની ચૂંટણીમાં વિદાય લઇ રહેલા વડાપ્રધાન રિશી સુનાકના મંત્રીમંડળના મોટી સંખ્યામાં મંત્રીઓ પરાજિત થયાં છે. સુનાક સરકારના 12 મંત્રી તેમની બેઠક...

ઓબામાકેર નામના એક હેકરે અત્યાર સુધીની હેકિંગની સૌથી મોટી ઘટનામાં દસ બિલિયનથી વધુ પાસવર્ડ લીક કર્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. અગાઉ પણ લિન્કડઇન,...

હિન્દુ ફોરમ બ્રિટન (HFB) દ્વારા નવનિર્વાચિત પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મર અને લેબર પાર્ટીને 4 જુલાઈ 2024ના જનરલ ઈલેક્શનમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. HFBના સભ્યો વતી સર કેર સ્ટાર્મરને અભિનંદન પાઠવતાં પ્રેસિડેન્ટ તૃપ્તિ પટેલે...

14 વર્ષના સત્તાના વનવાસ બાદ લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે યુકેની સંસદની ચૂંટણીમાં વિજેતા નીવડી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકમાંથી લેબર પાર્ટીએ 412 બેઠકો જીતી લઇ 174 બેઠકોની બહુમતી હાંસલ કરી છે. જેની સામે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના...

રાજધાની દિલ્હીમાં શુક્રવારે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સૈન્ય તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કર્યાં હતાં. જેમાં 21મી બિહાર રેજિમેન્ટના...