Search Results

Search Gujarat Samachar

યુકેમાં ચૂંટાઇ આવેલા 6 અપક્ષ ઉમેદવારોમાં ભારતીય મૂળના બે સાંસદોનો સમાવેશ થાય છે. તેમાં પણ વિશેષતા એ છે કે આ તમામ અપક્ષ ઉમેદવાર ગાઝા અને પેલેસ્ટાઇનનું સમર્થન કરીને ચૂંટણીમાં વિજેતા બન્યાં છે. 

4 જુલાઇ ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે મતદાન સમાપ્ત થતાંની સાથે જ જારી કરાયેલાં એક્ઝિટ પોલ સચોટ પૂરવાર થયાં હતાં. વિવિધ એક્ઝિટ પોલમાં યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનકાળનો અસ્ત અને લેબર પાર્ટીના શાસનનો ઉદય પ્રોજેક્ટ કરાયો હતો. 

અષાઢી બીજના શુભ દિવસથી સુરત ડાયમંડ બુર્સમાં એકસાથે 250થી વધુ ઓફિસ શરૂ કરવામાં આવી છે. હીરાઉદ્યોગમાં મંદીને કારણે સુરત ડાયમંડ બુર્સ ઝડપથી ધમધમતું થઈ શક્યું...

 વડાપ્રધાન બનતાની સાથે જ કેર સ્ટાર્મરે મોટા નીતિવિષયક નિર્ણયમાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકની મહત્વાકાંક્ષી રવાન્ડા યોજનાને અભેરાઇ પર ચડાવી દીધી છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, રાજ્યાશ્રય ઇચ્છતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની વિવાદાસ્પદ...

સંસદની ચૂંટણીમાં પોતાની ટીમના 12 સભ્યો પરાજિત થયા બાદ વર્તમાન કન્ઝર્વેટિવ નેતા રિશી સુનાકે વચગાળાની શેડો કેબિનેટની જાહેરાત કરી હતી. નવેમ્બર 2023માં મંત્રીમંડળમાં સરપ્રાઇઝ એન્ટ્રી કરનાર લોર્ડ કેમેરોને રાજીનામું આપી દેતાં તેમના પૂર્વ ડેપ્યુટી...

વેલ્સ સરકાર રાજકીય નેતાઓના જુઠ્ઠું બોલવા પર પ્રતિબંધ લાદતો કાયદો ઘડશે. વેલ્સની લેબરના નેતૃત્વ હેઠળની સરકારના કાઉન્સેલ જનરલ માઇક એન્ટોનિવે જણાવ્યું હતું કે, જો રાજકીય નેતા જુઠ્ઠું બોલવાનો દોષી માલૂમ પડશે તો તે સેનેડ્ડ અને હાઉસ માટે ઉમેદવારી કરવામાં...

કન્ઝર્વેટિવ પાર્ટીના બદતર દેખાવ માટે માફી માગતા પૂર્વ હોમ સેક્રેટરી બ્રિટિશ ભારતીય સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું સંસદની ચૂંટણીના પરિણામો પર ફક્ત એટલું જ કહેવા માગુ છું કે સોરી....આઇ એમ સોરી.....

ઇસ્લામિક સ્ટેટમાંથી પ્રેરણા લઇને પોતાની જ હોસ્પિટલ પર આત્મઘાતી બોંબ હુમલો કરવાના કાવતરા માટે ટ્રેઇની નર્સ મોહમ્મદ સોહૈલ ફારૂકને દોષી ઠેરવાયો છે. જાન્યુઆરી 2023માં સોહૈલને લીડ્સની સેન્ટ જેમ્સ હોસ્પિટલ બહારથી હાથ બનાવટના પ્રેશર કૂકર બોંબ સાથે...

ઓનલાઇન પ્રેમી સાથે વીડિયો કોલ પર વાત કરી રહેલી પત્નીની હત્યા કરવા માટે ઇર્ષાળુ પતિને દોષી ઠેરવવામાં આવ્યો છે. ઇસ્ટ લંડનમાં રહેતા અમિનાન રેહમાને તેની પત્ની સુમા બેગમને ઓનલાઇન રિલેશનશિપ હોવાનું જાણ્યા બાદ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.

હેરોઇન અને અન્ય ક્લાસ એ ડ્રગ્સના વેચાણમાં સંડોવાયેલા ડ્રગ ડીલર મોહમ્મદ ઝાકિર હુસેનને સ્પેપની ગ્રીન કોર્ટ દ્વારા 22 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. ઝાકિર જેલમાં ડ્રગ સપ્લાય કરવા માટે પણ ઝડપાયો હતો.