4 જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણીમાં પહેલીવાર સૌથી વધુ સંખ્યામાં મહિલા સાંસદો ચૂંટાઇ આવ્યાં છે. લેબર સરકારના નેતૃત્વમાં 264 મહિલા સાંસદો આ વખતે હાઉસ ઓફ કોમન્સમાં જનતાની સમસ્યાઓને વાચા આપશે.
4 જુલાઇના રોજ યોજાયેલી ચૂંટણીમાં પહેલીવાર સૌથી વધુ સંખ્યામાં મહિલા સાંસદો ચૂંટાઇ આવ્યાં છે. લેબર સરકારના નેતૃત્વમાં 264 મહિલા સાંસદો આ વખતે હાઉસ ઓફ કોમન્સમાં જનતાની સમસ્યાઓને વાચા આપશે.
માઇક્રોસોફ્ટના પૂર્વ સ્થાપક બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ગેટ્સ લોકોના કલ્યાણ માટે એક મિશન ચલાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમના ગેટ્સ ફાઉન્ડેશને...
કોઇપણ ચૂંટણીમાં એક મતની કિંમત શું હોઇ શકે તે બહુ ઓછા માર્જિનથી પરાજિત થનારા ઉમેદવારને વધુ સમજાય છે. 2024ની સંસદની ચૂંટણીમાં 7 બેઠકો એવી રહી જ્યાં વિજેતા ઉમેદવાર 100 કરતાં ઓછા માર્જિનથી જીત્યાં છે. 2019માં આ પ્રકારની બેઠકની સંખ્યા ફક્ત એક રહી...
લેબર પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવેલા સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આપણા દેશ માટે આ ઐતિહાસિક ચૂંટણી પરિણામ છે. બદલાવ માટે, રાષ્ટ્રીય ફેરબદલ માટે અને જનતાની સેવાના રાજકારણ માટેનું આ નિર્ણાયક મતદાન હતું.
રાજસ્થાનના પુષ્કરમાં મેઘરાજાના વધામણાં અનોખી રીતે થાય છે. મોસમનાં પ્રથમ વરસાદ બાદ લોકો ભરાયેલા પાણી ઉપર ઓઢણી ઓઢાડીને મંગળ ગીતો ગાય છે.
ઊંઘ એ આપણા જીવનના સૌથી મહત્ત્વના પાસાંઓમાંથી એક છે, છતાં તેને ઘણી વાર અવગણવામાં આવે છે. કેટલાક લોકો કોઈપણ સંજોગોમાં ઘસઘસાટ સૂઇ શકે છે તો કેટલાક લોકોની...
નાસિકનાં તન્વી ચવ્હાણ-દેવરે 32 કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ પાર કરનારાં દેશનાં પ્રથમ મહિલા બન્યાં છે. જોડિયાં સંતાનોની માતા તન્વીએ એટલાન્ટિક મહાસાગરમાં...
આ વખતની સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બ્રિટિશરોનો દબદબો રહ્યો છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનારા 107 જેટલાં બ્રિટિશ ભારતીયમાંથી 29 હાઉસ ઓફ કોમન્સમાં પહોંચવામાં...
પ્રોટીન મેળવવા માટે દાળ મહત્ત્વનો સ્ત્રોત હોવાનું સાબિત થયું છે. શરીર માટે પ્રોટીન બહુ મહત્ત્વનો હોય છે. શાકાહારીઓ વિવિધ પ્રકારની દાળમાંથી તે મેળવતા હોય...
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં...