Search Results

Search Gujarat Samachar

ગાંધીનગરઃ લંડન-અમદાવાદ વચ્ચે એર ઇન્ડિયાની સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવા માટે યુકેથી વિવિધ સંગઠનો-આગેવાનોએ તથા ગુજરાતમાંથી પણ જુદા-જુદા ક્ષેત્રના અગ્રણીઓએ...

સુરતઃ સુરતના સાંસદ દર્શના જરદોશ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેન્દ્ર કતારગામવાલા સહિતના અગ્રણીઓની રજૂઆતોને પગલે એર ઈન્ડિયાએ તેની નવી દિલ્હી-સુરત ફ્લાઈટનો સમય બદલીને સવારનો કર્યો છે. 

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે...

ગાંધીનગરઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સની જાણીતી એમિરાત એરલાઇન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શેખ માજીદ અલ મૌલાએ ગત સપ્તાહે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. 

ન્યૂ યોર્કઃ તાજેતરમાં ઓરેકલ કંપનીમાં બઢતી મેળવીને માર્ક હર્ડ સાથે સંયુક્ત પણે સીઈઓનો કાર્યભાર સંભાળનારાં સૈફરા કેટ્ઝ દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનાર મહિલા...

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘મકડી’માં બાળ કળાકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂકેલી શ્વેતા બસુ પ્રસાદને પોલીસે સેક્સ રેકેટમાં પકડતા ચકચાર મચી છે. ૨૩ વર્ષીય શ્વેતાને...

ત્રિવિધ તૈયારીમાં ગુજરાતસોમવારે આ કોલમ લખી રહ્યો છું ત્યારે ‘સલામ શહેરે અમદાવાદ’ બે નેતાઓનાં સ્વાગતની તૈયારીઓ મસ્ત છે. એક તો, પોતાનો જ નેતા - જે ગાંધીનગરથી હવે નવી દિલ્હીના ૭, રેસકોર્સ માર્ગ પર વડા પ્રધાન તરીકે પહોંચ્યો છે - તે, અને બીજા ચીની...

ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (‘આઇસીસ’) દ્વારા બ્રિટિશ નાગરિક ડેવિડ હેન્સની ક્રૂર હત્યાએ બ્રિટનને હચમચાવી નાખ્યું છે. દુનિયાભરના દેશોએ આ ક્રૂર કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે.