લંડનઃ વિદેશવાસી ભારતીયોને એક તાંતણે બાંધતો રિજનલ પ્રવાસી ભારતીય દિવસ આ વર્ષે લંડનમાં યોજાશે તેવી જાહેરાત ભારત સરકારના ઓવરસીઝ ઇંડિયન અફેર્સ મંત્રાલયે કરી...
લંડનઃ વિદેશવાસી ભારતીયોને એક તાંતણે બાંધતો રિજનલ પ્રવાસી ભારતીય દિવસ આ વર્ષે લંડનમાં યોજાશે તેવી જાહેરાત ભારત સરકારના ઓવરસીઝ ઇંડિયન અફેર્સ મંત્રાલયે કરી...
મંગળવાર તા. ૧૬-૯-૨૦૧૪ની સાંજે નોર્થવીક પાર્ક હોસ્પિટલના રેનલ યુનિટના ડાયાલીસીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ નવા મશીનની ભેટ એમનામાંના જ એક દર્દી પ્રદીપભાઈ શાહ અને પરિવાર તરફથી અપાઈ ત્યારે સૌના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
ઉમરેઠ પંથકમાં એક માત્ર રાહતદરે સેવા કરતી બી.ડી પટેલ જનરલ હોસ્પિટલનો સતત વીસ વર્ષ સુધી સફળ વહીવટ કર્યા બાદ ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ પૂ. ગણેશદાસજી મહારાજે ગત સપ્તાહે તેનો વહીવટ છોડી રહ્યાનું જાહેર કર્યું હતું. તેમની વેદનાસભર વાણીમાં છેલ્લા...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે મારી કલમયાત્રાને એકાએક, અધવચ્ચેથી અટકાવવી પડી હતી. તંત્રીમંડળના સભ્યે આવીને જણાવ્યું કે અગત્યની વાંચનસામગ્રી આપવાની...
લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો...
સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા તા. ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીના ૮૩મા જન્મ દિનની શાનદાર ઉજવણી પ્રસંગે બે દિવસના વિસ્તૃત...
ફોરેનમાં રહીને ફોરેનની ચકાચક ફિલમું જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને હોલિવૂડ સ્ટાઇલ ભૂલકાંવ! ઇન્ડિયામાં હિન્દી ફિલમું જોતાં જોતાં ક્યારેક ગુજરાતી...
વીતેલા જમાનાના જાણીતા અભિનેતા શશિ કપૂરને ફેફસાંમાં ઇન્ફેક્શનને કારણે સારવાર માટે મુંબઇની કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સારવાર...
જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભયાનક પૂર બાદ ત્યાંની પ્રજાને મદદ કરવા અને હિંમત પૂરી પાડવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત પોતાનાં પદને શોભે તેવી આત્મિયતા દાખવી છે. વડા પ્રધાને આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મારી લોકોને પ્રાર્થના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...