મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૫ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદ અને બેઠકોની ફાળવણી મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે.
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૫ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદ અને બેઠકોની ફાળવણી મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે.
ટીવી સિરિયલ જેવી ઘટનાએ કુંતલને આરોપીના કઠેડામાં ઉભી કરી દીધી છે
લંડનઃ ડોક્ટરોના વેતન પર અંકુશ લાદવા સરકાર ભલેને ગમે તેટલા પ્રયાસ કરે, પણ હકીકત એ છે કે દર દસમાંથી એક ફેમિલી ડોક્ટર વડા પ્રધાન ડેવિડ કેમરન કરતાં પણ વધુ કમાણી કરે છે.
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
રાધનપુર પાલિકાને ભાજપે આંચકી લેતાં પાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. નગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૨૭માંથી ૨૧ બેઠક મેળવનારા કોંગ્રેસના ૧૯ સભ્યો બે તબક્કે ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપનું સંખ્યાબળ ૨૫ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે સભ્ય જ રહ્યા...
લંડનઃ ટોરી પાર્ટીની યોજના અંતર્ગત આવતા પાંચ વર્ષમાં મધ્યમ કમાણી કરનારા આશરે ૮૦૦,૦૦૦ લોકો ૪૦ ટકાના ટેક્સ દરમાંથી બહાર આવી જશે. વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં મર્યાદા...
લંડનઃ સ્થાનિક કાઉન્સિલો કેર હોમ્સની ફી ચૂકવી નહિ શકતાં વૃદ્ધ લોકો પાસેથી દર સપ્તાહે ૧૦૦થી વધુ મિલકતો જપ્ત કરી લે છે. સ્થાનિક સત્તાવાળાઓ સારસંભાળનાં ખર્ચની ચૂકવણી કરવા ઈનકાર કરતા હોવાથી પરિવારજનોને તેમની મિલકતો આપી દેવાની ફરજ પડે છે. દર વર્ષે...
લંડનઃ યુવાન બ્રિટિશરોની પેઢી ભારે નાણાભીડનો અનુભવ કરી રહી છે. તેઓ નાણાકીય ચિંતાના કારણે લગ્ન અને સંતાન માટે વિચારતાં ખચકાય છે. તેઓ જીવનની આ મહત્ત્વની ઘટનાઓ આર્થિક સદ્ધરતાં હાંસલ ન થાય ત્યં સુધી મુલત્વી રાખવા માગે છે. એક અભ્યાસ મુજબ ૨૫-૩૪ વયજૂથમાં...
યુરોપીય યુનિયન (ઇયુ)માં આંતરિક હેરફેરની આઝાદીને અંકુશિત કરવાના પ્રયાસો બ્રિટનની સમૃદ્ધિ પર જોખમ લાવશે તેવી આશંકા બિઝનેસ જૂથોએ વ્યક્ત કરી છે. બ્રસેલ્સ ખાતે બ્રિટનના સંબંધોની પુનઃ વાટાઘાટના ભાગ સ્વરૂપે ઈયુની સરહદોમાં ઈમિગ્રેશનને નિયંત્રિત કરવાની...
લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...