Search Results

Search Gujarat Samachar

ભારતના ટોચના નેતાઓ વગર વિચાર્યા વિવાદાસ્પદ નિવેદનો કરીને વિવાદનો વંટોળ સર્જતા રહે છે, જ્યારે ડો. મનમોહન સિંહની વાત અલગ છે! અર્થશાસ્ત્રી તરીકે વિખ્યાત થયેલા, પણ વડા પ્રધાન વગોવાયેલા મનમોહન સિંહ આ વખતેય એકેય હરફ ઉચ્ચાર્યા વગર સમાચારમાં ચમક્યા...

જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નોર્મન ગોર્ડનનું લાંબી બીમારી બાદ ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે. ગોર્ડને પોતાના નિવાસસ્થાને...

લંડનઃ તીવ્ર હતાશા સામેની લડાઈમાં હારી ગયેલી માતા રુબિના ખાને ૨૩ સપ્ટેમ્બરે સવારે તેના ૧૦ વર્ષના પુત્ર અમાર ખાન સાથે સ્લાઉ રેલવે સ્ટેશનના ટ્રેક પર હાઈ સ્પીડમાં આવતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.

બર્મિંગહામઃ છેક આખરી ઓવર સુધી રસાકસીભરી બની રહેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦માં ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ઇંગ્લેન્ડે કેપ્ટનના મોર્ગનના આક્રમક ૭૧ રન સાથે સાત વિકેટે ૧૮૦ રનનો સંગીન જુમલો નોંધાવ્યો હતો. ભારત...

લંડનઃ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં મેયર ઓફ લંડન્સ દિવાળી ફેસ્ટિવલનું લોન્ચિંગ સ્થાનિક શાળાના બાળકોની પરેડ સાથે રવિવાર ૧૨ ઓક્ટોબરે કરાશે. આ પરેડનો આરંભ સાઉથબેન્ક પર હંગરફર્ડ બ્રિજથી કરાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર ચીનના પ્રમુખ શી જિનપિંગ તથા તેમના પત્ની પેંગ લુમા સાથે બેસીને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. ગાંધી...

ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ...

તા. ૧૬ ઓક્ટોબર, આસો વદ ૮ ગુુરુવાર નવા વર્ષના ચોપડા લેવા માટે શુભ દિવસ છે. પુષ્ય નક્ષત્ર દિન-રાતભર છે. ચોઘડિયાં: ૭-૩૩થી ૮-૫૨ સુધી શુભ, બપોરે ૧૨-૫૦થી ક-૧૪-૦૯...