Search Results

Search Gujarat Samachar

ભાવનગરઃ રાજકારણીઓમાં ભલે શ્રીમદ્ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની તરફેણમાં અને વિરુદ્ધમાં વાદવિવાદ ચાલે, પણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના...

બ્રિટનની સૌથી મોટી રીટેઈલર અને ગત દાયકામાં મહાન કોર્પોરેટ સફળતાની કથામાંની એક કંપની ટેસ્કો વધુપડતો નફો દર્શાવવાના કારણે મુશ્કેલીમાં આવી પડી છે. ટેસ્કોએ પ્રથમ અર્ધવાર્ષિક નફાને ૨૫૦ મિલિયન પાઉન્ડ વધુ દર્શાવ્યો હોવાની વાત બહાર આવતાં તેના શેર ૧૨...

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર...

કેવડિયા કોલોનીઃ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બાળકો જીવના જોખમે હેરણ નદી પાર કરીને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની શાળામાં અભ્યાસ...

ભારતમાં ‘લવ જેહાદ’નો મામલે ઊભો થયો છે ત્યારે ગોધરામાં હિન્દુ અસ્મિતા હિત રક્ષક સિમિત દ્વારા ગરબામાં મુસલમાન યુવાનોને પ્રવેશ નહી આપવાની અપીલના પગલે ગોધરા સહિત પંચમહાલ જિલ્લાના કેટલાક ગરબા આયોજકો મક્કમ નિર્ણય લીધો છે. 

મહેસાણાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે ૧૭ સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા વડા પ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવતું વિશ્વનું સહુથી મોટું ગ્રીટીંગ...

રાજકોટઃ રાજકોટમાં અર્વાચીન રાસ-ગરબાના લગભગ વીસ જેટલા નાના મોટા આયોજન થયા છે. એક તરફ રાજકોટમાં મુંબઈ અને વડોદરા સહિતના શહેરોમાંથી કલાકારો આવવાના છે તો બીજીતરફ રાજકોટના જ વીસ જેટલાં કલાકારો ગરબાને ગૂંજતા કરવા વિદેશમાં પહોંચી રહ્યા છે.

રાજકોટઃ વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલપદે નિમણૂક થતાં ખાલી પડેલી ૬૯-રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા માટે ૧૫ ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપ દ્વારા પક્ષના મહામંત્રી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન વિજય રૂપાણીની...

કચ્છમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન બે મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાની તક મળી. એક તો દર વર્ષનો રણોત્સવ છે. પ્રથમ વાર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે ભૂજના સર્કીટ હાઉસ ‘ઉમેદ ભુવન’માં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની...