Search Results

Search Gujarat Samachar

લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા...

મહેસાણાઃ જિલ્લાના ખેરાળુ ખાતે કોલેજ સંકુલમાં ૯થી ૧૧ ડિસેમ્બર ડો. ટીના દોશી દ્વારા નારી કથા યોજાઇ હતી. નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ...

સ્કોટલેન્ડમાં થયેલા જનમત સંગ્રહમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. બહુમતી સ્કોટિશ પ્રજાએ બ્રિટન સાથે જોડાયેલા રહેવાની ઇચ્છા દર્શાવતા કિંગ્ડમ હવે યુનાઇટેડ જ રહેશે તે જાણીને નામદાર મહારાણી સાહેબાના હૈયે ટાઢક થઇ હશે. વડા પ્રધાન ડેવિડ કેમરન પણ હવે...

મહેસાણાઃ શહેરમાં રહેતા ૭૭ વર્ષીય પિતાને ઢળતી ઉંમરે તેમના મોટા દીકરાએ પોતાની સાળી સાથે પરણાવીને સમાજમાં નવો ચીલો પાડ્યો છે. આ લગ્ન બાદ પિતા-પુત્રના સંબંધો બદલાયા છે, અને હવે તેઓ સાઢુ પણ બન્યા છે. બંને પરિવાર આ લગ્નથી ખુશ છે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ભારતપ્રવાસ દરમિયાન ભરપૂર આગતાસ્વાગતા થઇ. તેમને ઉષ્માપૂર્ણ આવકાર આપીને ભારતે તો તેની પરંપરા નિભાવી, પરંતુ ચીન તેની ‘પરંપરા’ ન નિભાવે તો સારું. ‘હિન્દી-ચીની ભાઇ-ભાઇ’ના નારા ફરી ગાજી રહ્યા છે ત્યારે પણ ચીનના ઇરાદા...

‘લગાન’ અને ‘ધ ગુડ રોડ’ પછી કચ્છમાં ફિલ્માંકન થયેલી ત્રીજી ફિલ્મ ‘જલ’ને પણ ઓસ્કર એવોર્ડમાં નોમિનેશન મળે તેવી શક્યતા છે. પ્રથમ બંને ફિલ્મ ભારત વતીથી ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. જ્યારે ‘જલ’ને બેસ્ટ પિક્ચરની ઓપન કેટેગરીમાં અંતિમ ૧૦૦ ફિલ્મની યાદીમાં...

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

સોલિહલઃ બર્મિંગહામ નજીક સોલિહલ કાઉન્સિલના ગામમાં મુસ્લિમો માટે બ્રિટનનું સૌથી મોટું કબ્રસ્તાન બનાવવાની વિવાદી યોજના સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રીનબેલ્ટ જમીન પર મુસ્લિમ કબ્રસ્તાનના બાંધકામની આ યોજનાની તરફેણમાં સોલિહલ કાઉન્સિલને ૧૮૦ રજૂઆતો મળી...

લંડનઃ પક્ષાન્તર કરીને Ukip (યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી)માં જોડાવા સંપર્ક કરાયો હોવા વિશે ઉત્તર આપવા કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ અને ટ્રેઝરીના જુનિયર મિનિસ્ટર...

અમારા જેવા હજાર વાચકોએ અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ માટે પિટિશન પર સહી કરી (બબ્બે વખત) અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ સતત અને ખંતભેર કામગીરી બજાવી. આ બન્ને સાપ્તાહિકો પ્રતિ સપ્તાહે આ આંદોલનના છેલ્લામાં છેલ્લા અહેવાલો પણ પ્રસિદ્ધ કરતાં...