Search Results

Search Gujarat Samachar

સપ્ટેમ્બર ૧૬, મંગળવારથી લાખો પ્રવાસીઓ માટે પ્રવાસ વધુ સરળ બની જશે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા લંડન અંડરગ્રાઉન્ડ, ટ્રામ, ડીએલઆર, લંડન ઓવરગ્રાઉન્ડ અને નેશનલ રેલ સર્વિસીસ માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સનો આરંભ કરવામાં આવનાર છે. 

લંડનઃ બ્રિટિશ આર્મીના ચાર પૂર્વ ગુરખા સૈનિકોને વીરતા માટેના ચાર સર્વોચ્ચ નાગરિક ક્વીન્સ ગેલેન્ટ્રી મેડલ (QGM)થી સન્માનિત કરાયા છે.

લંડનઃ સામાન્ય રીતે રાજકારણીઓ બહાના બતાવી પ્રશ્નોનાં મારામાંથી છટકી જવામાં ઉસ્તાદ હોય છે પરંતુ, નાયબ વડા પ્રધાન નિક ક્લેગને તેમના સાપ્તાહિક રેડિયો પ્રોગ્રામમાં...

લંડનઃ પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને બેરોનેસ શ્રીતિ વડેરાને બ્રિટિશ બેન્ક સેન્ટાન્ડરના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું બહુમાન મળ્યું છે. તેઓ એક હજાર શાખાઓ...

લંડનઃ બે બ્રિટિશ માનવ અધિકાર અભ્યાસીઓ કૃષ્ણ ઉપાધ્યાય અને ફોટોગ્રાફર ઘિમિરે ગુંડેવ કતારમાં ૩૧ ઓગસ્ટ રવિવારથી લાપતા થયા છે. આ અંગે કતાર સત્તાવાળાએ જણાવ્યું...

લંડનઃ બ્રિટનમાં આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં નાઈજેલ ફરાજના નેતૃત્વ હેઠળની યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) દ્વારા લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ નુકસાન થશે તેમ બ્રિટીશ ઈલેક્શન સ્ટડી નામના નવા અભ્યાસના તારણો જણાવે છે.

આ સાથે તેના સાથીદારો મેથ્યુ ફ્રાન્કોઈસને ૧૦ વર્ષ, આફતાબ બશારતને ૮ વર્ષ અને રામુનાસ વેન્કુસને ૫ વર્ષની સજા કરાઈ હતી. અંધાપાની હાલતમાં પણ રિઝવાન અરશાદે અગાઉ ૨૦૧૨માં અને ગયા વર્ષે આશરે £૩૦૦,૦૦૦થી વધુ કિંમતના હેરોઈન અને કોકેઈનના વિતરણનું કાવતરું...

લંડનઃ વિખ્યાત સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમજ 'એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ' (ABPL) દ્વારા શાનદાર અને પ્રતિષ્ઠીત ૧૪મો 'એશિયન...

રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો...