- 16 Dec 2014
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૨૦૧૧ અને નવેમ્બર ૨૦૧૪માં ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન દ્વારા ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન...