- 13 Dec 2014
અલ કાયદા અને અયમાન અલ-જવાહિરી ફરી સમાચારમાં છે. ધમકી આપવા માટે જ ટીવી પરદે દેખા દેતા અલ-જવાહિરીએ આ વખતે પણ કામ તો એ જ કર્યું છે, પણ આ વેળા તેની ધમકીમાં ભારતના ગુજરાત (અમદાવાદ) અને કાશ્મીરને નિશાન બનાવવાનો મનસૂબો વ્યક્ત કર્યો છે તેને ચિંતાજનક...