Search Results

Search Gujarat Samachar

લંડનઃ વિશ્વની વિધવાઓ અને તેમના સંતાનોના કલ્યાણ માટે કાર્યરત યુએન માન્ય વૈશ્વિક બીનસરકારી સંસ્થા ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબ સરકાર સાથે મળીને રાજ્યની...

લંડન,કેપ ટાઉનઃ  અની દેવાણી હનીમૂન મર્ડર ટ્રાયલ માટે કેપટાઉન સજ્જ થઈ રહ્યું છે. ૨૮ વર્ષીય નવોઢા પત્ની અનીની હત્યાના કાવતરાના આરોપી શ્રીયેન દેવાણી સામે છઠ્ઠી ઓક્ટોબરે ટ્રાયલ ચલાવવા નિર્ણય લેવાયો છે.

વર્ષ ૨૦૦૨માં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યાના કેસમાં ટેકનોલોજીના કારણે જવલ્લે જ આવે તેવી મુશ્કેલી ઊભી થઇ છે. આ કેસના ફરિયાદી ઇમરાન દાઉદે એપ્રિલ, ૨૦૧૦માં ઇંગ્લેન્ડના યોર્કશાયરથી સ્કાઇપે દ્વારા વીડિયો કોન્ફરન્સ (વીસી)થી...

અમદાવાદઃ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં હોય છે,પરંતુ ગયા વર્ષની જેમ આ વખતે પાછોતરા વરસાદે છેલ્લા પખવાડિયામાં ખેડૂતોની...

યાત્રાધામ અંબાજીમાં તાજેતરમાં ભરાયેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો પૂનમના દિવસે પાંચ ઇંચ ભારે વરસાદ વચ્ચે રંગેચંગે સંપન્ન થયો હતો. જ્યાં આતંકવાદી હુમલાના ઓછાયા વચ્ચે સાત દિવસમાં કુલ ૩૦,૧૨,૯૫૬ માઇભક્તોએ નિર્ભયપણે માતાજીના દર્શન કર્યા હતા...

લંડનઃ ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા થયેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસના તારણો અનુસાર યુકે ગ્રેજ્યુએટ્સના માત્ર ૨૫ ટકા જ ઉચ્ચ સ્તરીય સાક્ષરતા કૌશલ્ય ધરાવે છે.

લંડનઃ દક્ષિણ આફ્રિકાની કેપ ટાઉન હાઈ કોર્ટમાં અની દેવાણી હત્યા કેસમાં પુરાવાના અભાવે છોડી દેવાયેલા બ્રિસ્ટલના ૩૪ વર્ષીય મિલિયોનેર શ્રીયેન દેવાણી બુધવાર,...

લંડનઃ રીડિંગ વેસ્ટ માટેના સાંસદ આલોક શર્માએ તેમના મતવિસ્તારમાં આવેલા ચર્ચ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને સીનેગોગ સહિતના ધર્મસ્થાનકોને પત્ર પાઠવી અસુરક્ષિત ધર્મસ્થાનોની છત અને ગટર વ્યવસ્થાના સમારકામ માટે ૧૫ મિલિયન પાઉન્ડના નવા ભંડોળની માહિતી...

ડિસેમ્બર મહિના દરમિયાન લોકોને સાવધ રહેવા જણાવતા અભિયાનમાં કાર અને શરાબપાન સાથે વાહન હંકારવા સંબંધિત ગુનાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાંક મકાનમાલિકો વેકેશન ગાળવા બહાર ગયાં હોઈ મકાનો બંધ હતાં. ચોરીની આ ઘટનાઓમાં સલામત તાળાં લગાવેલાં ઘરમાં પણ ચોર અંદર...

ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો...