Search Results

Search Gujarat Samachar

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અભૂતપૂર્વ પ્રયોગમાં હજારો GCSE વિદ્યાર્થીઓ શાળાના પરંપરાગત સમયથી એક કલાક મોડાં એટલે કે સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશે. આના પરિણામે ધોરણ ૧૦ અને ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના સ્કોરમાં કેટલો સુધારો કરી શકે છે...

લંડનઃ મકાન કે ઘર ખરીદવા આવતા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કે નહિ, તે મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચની આગાહી મુજબ ઘરની કિંમતોમાં આગામી વર્ષે ૦.૮ ટકાનો ઘટાડો થશે. 

લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડમાં ગત ૧૮ મહિના દરમિયાન ૧૬ વર્ષથી ઓછી વયના ૬,૩૦૦ બાળકો યૌનશોષણના જોખમ હેઠળ હોવાનું જણાયું છે. રોધરહામમાં ૧૬ વર્ષના ગાળામાં ૧,૪૦૦ બાળકોને અસર કરનારા યૌનશોષણ કૌભાંડના પગલે ઈંગ્લેન્ડની ૮૮ કાઉન્સિલમાંથી મળેલાં આંકડા અનુસાર છોકરીઓની...

કેપ ટાઉન, લંડનઃ અનીનો મૃતદેહ હાથ લાગ્યાના બીજા દિવસે શ્રીયેન દેવાણી ગે વેબસાઈટ્સ સર્ફિંગ કરતો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર દેવાણી તેની પત્ની અની સાથે જોહાનિસબર્ગથી કેપ ટાઉન હનીમૂન પર જવા માટે વિમાનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે હોમોસેક્સ્યુઅલ...

આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની...

વાચક મિત્રો,આપણા સમાજમાં કહેવાતી કેટલીક વધુ મહત્વની સંસ્થાઅોમાં બંધારણને જે રીતે તોડી મરોડીને નીતિરીતિ આચરવામાં આવે છે તેની જાણ આપ સૌને થવી જ જોઇએ અને આવી સંસ્થાઅો અંગે આપના અભિપ્રાયોને પણ અપણા સમુદાય સમક્ષ રજૂ કરવા જોઇએ તે ઇરાદે અત્રે એક ખૂબજ...

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એન્ડ્ર્યુ હેમિલ્ટને બ્રિટનના ઈમિગ્રેશન નિયમો પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આ નિયમો વિજ્ઞાનીઓની ભરતી કરવામાં અવરોધરૂપ છે. દેશમાં પ્રવેશતાં લોકોની સંખ્યામાં કાપ મૂકવાના રાજકારણીઓના પ્રયાસ યુકેના હિતોને...

'ગુજરાત સમાચાર' દ્વારા તા. ૨૦ અને ૨૭ના અંકોમાં નવરાત્રી પર્વ પ્રસંગે વિશેષ પૂર્તિ બહાર પાડવામાં આવી હતી. ખરેખર આ સેવા તો 'ગુજરાત સમાચાર' જ આપી શકે.

ક્રિસમસની રજાઓમાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમનો એક જ ધ્યેય હતો કે કોઈ પણ હિસાબે ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન બનવું. આ તમામ ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો,...