Search Results

Search Gujarat Samachar

બોલીવૂડમાં અત્યારે છૂટાછેડા લેવાનો જાણે ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ઋતિક રોશન અને સુઝાન, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન અને તેમની અભિનેત્રી પત્ની લીજીના છૂટાછેડા થયા છે. ઓમ પુરીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં છે. હવે યાદીમાં પૂજા ભટ્ટનું નામ જોડાયું છે....

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકાનો પ્રવાસ ખેડશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા મોદીને સત્કારવા આતુર છે તો બીજી...

લંડનઃ આ વર્ષે ડાબેરી વિચારસરણીની લેબર પાર્ટીની સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિની યાદી તૈયાર કરવામાં સૌપ્રથમ સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સાલમોન્ડનું નામ ધ્યાને આવ્યું હતું, જેમણે સ્કોટલેન્ડ માટે જોરદાર અભિયાન ચલાવ્યું હતુ. 

લેસ્ટરઃ ધમધમતા બેલગ્રેવ વિસ્તારમાં શનિવાર, ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ‘હાર્મની હાઉસ’નું ભવ્ય ઉદઘાટન થયું હતું. તક્તીનું ઉદઘાટન કરતાં કન્ઝર્વેટીવ પાર્ટીના બેરોનેસ સેન્ડી વર્માએ કહ્યું, ‘હાર્મની હાઉસનું ઉદઘાટન કરતાં હું ખૂબ ગૌરવ અનુભવું...

અમદાવાદઃ લંડનમાં જન્મેલો પોતાનો પૌત્ર અચાનક ગુમ થતાં ૨૦૦૮થી તેને શોધવા માટે પોલીસ અને કોર્ટમાં અરજ કરનાર દાદાનું મૃત્યુ થતાં તેમણે પોતાના પૌત્રને શોધવા માટે કરેલી ફરિયાદનું હવે શું? તેવા પ્રશ્નમાં હાઇ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું...

લંડનઃ જો તમારા ધાબળાં પેટીપટારામાં મૂકાઈ ગયાં હોય તો તેને કાઢી લેવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત, ઘરમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ પણ ચેક કરી લેવી જોઈએ કારણ કે બ્રિટન આ સપ્તાહથી કાતિલ ઠંડીનો માર અનુભવશે તેવી આગાહી કરવામાં આવી છે. 

લંડન, એડિનબરા: સ્કોટલેન્ડના નિવાસીઓએ બ્રિટનમાંથી છૂટા પડવાના વિચારને નકારી દીધો છે. ગુરુવાર, ૧૮ સપ્ટેમ્બરના જનમત સંગ્રહમાં બહુમત લોકોએ બ્રિટનની સાથે રહેવાની...

સુરતથી ભાવનગરનું સાતથી આઠ કલાકનું અંતર હવે માત્ર ૨૨થી ૩૦ મિનિટમાં કાપી શકાશે. સુરતના હીરાઉદ્યોગકારો અને બિલ્ડર્સની કંપની ડાયમંડ એરોનોટિક્સ પ્રા. લિ. દ્વારા આ બંને શહેરોને જોડતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટ સેવા ૧૩ ડિસેમબરથી શરૂ થઇ છે. કંપનીનું નવ સીટરનું...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે સ્કોટિશ રેફરન્ડમના પરિણામ પ્રત્યે સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમને આદર હોવાનું જણાવ્યું છે. અત્યારે બાલ્મોરલમાં આવેલાં ક્વીને યુકેમાં સ્કોટલેન્ડના ભાવિ બાબતે રચનાત્મક રીતે કાર્ય કરવા તમામને હાકલ કરી હતી. 

માન્ચેસ્ટરઃ ડાઈવર્સિટી એટલે કે વૈવિધ્યતાના તાણાવાણાની જો કોઈ રાજકારણીને બરાબર ઓળખ હોય, તેનું સન્માન કરતો હોય અને તેની દરેક રીતે ઊજવણી કરતો હોય, તો તે હોમ...