વિડોહૂડ ઈફેક્ટઃ 65 પછી જીવનસાથીનો વિયોગ અસહ્યા

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને...

જો તમે 40ની વયે વધતી વય અંગે નકારાત્મક છો તો યાદશક્તિ ઘટવાનો ખતરો

જો તમે યુવાનીમાં વધતી ઉમર અંગે નકારાત્મક વિચારો ધરાવો છો તો ઉંમર વધતાં જ તેનાં અનેક દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર, જે લોકો 20, 30 અને 40 વર્ષની વયે જ એજિંગ અંગે નકારાત્મક માનસિકતા ધરાવે છે તેમની યાદશક્તિમાં...

આપણે એક યા બીજા સમયે જોયું છે કે કેટલાક બાળકો તેમના શિક્ષકોથી માંડીને માતા-પિતાના સતત પ્રયાસો છતાં ભણવામાં ઢ જ રહેતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોથી...

આલ્ફાલ્ફા શબ્દ વાંચીને મૂંઝાઇ ગયાને?! આલ્ફાલ્ફા એટલે આપણે સહુ જેને રજકો તરીકે ઓળખીએ છીએ તે. આ કઠોળને ફણગાવીને કે એની ચા બનાવીને લેવાથી હાડકાં નબળાં પડવાં,...

૨૧ જૂને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાશે. આ પ્રસંગે આપને તન-મન માટે લાભકારક યોગાસનના વિવિધ પ્રકારો વિશે તો ઘણું જાણવા-વાંચવા મળશે, પરંતુ આ લેખમાં સાધુ અક્ષરજીવનદાસજી...

વિશ્વમાં વર્ષોથી થઇ રહેલાં અનેક અભ્યાસોમાં સાબિત થયું છે કે જે પુરુષને માથાની વચ્ચોવચ ટાલ હોય છે તેને હાર્ટ-ડિસીઝ થવાની શકયતા ઘણી વધી જાય છે. જોકે હાર્ટ-ડિસીઝ...

છ વર્ષની ઉંમરે બાળકના દૂધિયા દાંત પડે અને કાયમી દાંત આવવાની શરૂઆત થાય છે. વળી આ પ્રોસેસ લગભગ ૧૨ વર્ષની ઉંમર સુધી ચાલે છે. આ એ જ સમયગાળો છે જ્યારે દાંતની...

ઘણાં માતા-પિતા બાળક અત્યંત નાનું હોવાના કારણે તેના દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેમને અંદાજ પણ નથી હોતો કે આ બેદરકારીની બાળકને ઘણી આકરી કિંમત...

આપણને ફ્રૂટ્સ બહુ જ ભાવતાં હોય પરંતુ ડાયાબિટીસને કારણે એ ખાવાં કે નહીં એવી મૂંઝવણ હોય તો જાણી લો કે અમુક ફળો જ ડાયાબિટીસમાં ખાઈ શકાય અને અમુક નહીં.

રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે...

શાકાહારી વ્યક્તિઓને અખરોટમાંથી એવા તત્ત્વો મળે છે, જે ભાગ્યે જ અન્ય પદાર્થમાં મળે છે. તેમાં વિટામિન-બી૧૨ ભરપૂર છે. અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર...



to the free, weekly Gujarat Samachar email newsletter