વિડોહૂડ ઈફેક્ટઃ 65 પછી જીવનસાથીનો વિયોગ અસહ્યા

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને...

જો તમે 40ની વયે વધતી વય અંગે નકારાત્મક છો તો યાદશક્તિ ઘટવાનો ખતરો

જો તમે યુવાનીમાં વધતી ઉમર અંગે નકારાત્મક વિચારો ધરાવો છો તો ઉંમર વધતાં જ તેનાં અનેક દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. યેલ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણ અનુસાર, જે લોકો 20, 30 અને 40 વર્ષની વયે જ એજિંગ અંગે નકારાત્મક માનસિકતા ધરાવે છે તેમની યાદશક્તિમાં...

લેસ્ટર અરેના અને મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ અરેનાની ત્રણ વર્ષની નેમીંગ રાઈટ્સ સ્પોન્સરશીપ માટે સંમત થયા હોવાથી હવે તે મોર્નિંગસાઈડ અરેના, લેસ્ટર તરીકે ઓળખાશે.

પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં...

શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે...

ડાયટ અંગે ઘણા લોકો ભ્રમમાં રાચતા હોય છે કે તેઓ પોતે ઘણા સભાન છે, પરંતુ દરેક વ્યક્તિએ કેટલું ખાવું, શું ખાવું એ જાણી લેવું પૂરતું નથી. એના પર અમલ પણ એટલો...

તમે ક્યારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે? આ એક અનુભવ એવો છે, જે જીવનમાં વારંવાર લેવો જોઈએ. અને વારંવાર શક્ય ન હોય તો ઓછામાં ઓછો એક વાર તો અનુભવ લેવો જ જોઈએ....

જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના...

જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના...

સ્ટ્રોકનાં જે મૂળભૂત લક્ષણો છે એમાં કોઈ જાતનો દુખાવો થતો નથી એટલે એને લોકો અવગણી શકે છે અથવા તો એને ગંભીરતાથી લેતા નથી. બીજું એ કે ક્યારેક સ્ટ્રોક ક્ષણિક...

આજના ભાગદોડભર્યા જીવનમાં મોટા ભાગના લોકો એવો બ્રેકફાસ્ટ પસંદ કરે છે જે ઝડપથી બની જાય છે. તેમાં પણ ઘણા તો દૂધ અથવા ચા કે કોફી સાથે માત્ર બ્રેડ-બટર સ્લાઈસ...

જાપાનીઝ ફ્લૂ સામેની પ્રતિકારક રસી લોકોને આપવામાં NHSનિષ્ફળ જતાં હવે આ ફ્લૂએ યુકેના કેટલાંક ભાગોમાં રોગચાળાનું રૂપ ધારણ કર્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની માહિતી મુજબ છેલ્લાં બે અઠવાડિયામાં ફ્લૂના કેસોમાં ૧૫૦ ટકાનો વધારો નોંધાયો હતો અને વડીલોના...



to the free, weekly Gujarat Samachar email newsletter