- 14 Aug 2015
આ ફિલ્મમાં એક કાલ્પનિક દેશ ‘બૈંગિસ્તાન’નો વિચાર રજૂ થયો છે. આ દેશમાં તે બધું જ થઈ રહ્યુ છે, જે હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે....
દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી અને મંચ પર બંને સાથે જોવા પણ મળ્યા. દિલજીતના ગીતોની દિવાની...
ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા.
આ ફિલ્મમાં એક કાલ્પનિક દેશ ‘બૈંગિસ્તાન’નો વિચાર રજૂ થયો છે. આ દેશમાં તે બધું જ થઈ રહ્યુ છે, જે હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે....
સફળ ફિલ્મોની વાત કરીએ તો તે ત્રણ પ્રકારની હોય છેઃ હિટ, સુપરહિટ અને ત્રીજી કેટેગરી હોય છે ‘શોલે’. લેખક-ગીતકાર જાવેદ અખ્તરની આ વાત ‘શોલે’ની સફળતાની કહાણી...
જાણીતા ફિલ્મકાર રાજકુમાર હિરાણી અકસ્માતગ્રસ્ત થયા છે. તેઓ પોતાની કંપનીના કર્મચારીએ લીધેલી નવી જ રોયલ એનફિલ્ડ બાઇક પરથી પડી જતાં રાજકુમાર હિરાણીનું જડબું ભાંગ્યું છે.
અનેક ચીજ-વસ્તુઓ, બેંક, ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર રહેલા અમિતાભ બચ્ચન હવે ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે.
હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્નાની મિલ્કત મુદ્દે થયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષયકુમારને...
જાણીતા પાકિસ્તાની ગાયક અદનાન સામીને ભારતમાં અનિશ્ચિત સમય સુધી રહેવાની મંજૂરી મળી છે. માનવીય આધારે ભારતમાં તેમના પ્રવાસને કાનૂની સ્વરૂપ આપવાની અદનાનની અરજી...
જાણીતા ફોર્બ્સ મેગેઝીનની આ વર્ષની યાદી મુજબ હિન્દી ફિલ્મોના અનેક કલાકારો હોલીવૂડના અભિનેતા કરતા વધારે ધનવાન છે. આ યાદીના પ્રથમ દસમાં અમિતાભ બચ્ચન, સલમાનખાન...
ખૂબ જ જાણીતી ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરના પાત્રથી લોકપ્રિય બનેલા ગજેન્દ્ર ચૌહાણને કેન્દ્ર સરકારે પૂણેની ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના...
સલમાનખાનના પિતા સલીમખાને જણાવ્યું છે કે, ‘મારો પુત્ર મુસ્લિમ અને સેલિબ્રિટી હોવાથી તેને હેરાન કરવામાં આવે છે.’
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખખાન પર વર્ષ ૨૦૧૨માં વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકાયો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની ૨ ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં શાહરુખ પરનો આ પ્રતિબંધ હટાવાયો હતો.