રતન ટાટાએ ફિલ્મઉદ્યોગમાં પણ હાથ અજમાવ્યો હતો...

દેશવિદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગોમાં સક્રિય અને સફળતા મેળવનાર રતન ટાટા માટે ફિલ્મઉદ્યોગ એવો અપવાદ હતો જેમાં તેમને નિષ્ફળતા સાંપડી હતી. રતન ટાટાએ 2004માં પ્રોડ્યુસર તરીકે બોલિવૂડમાં ઝંપલાવ્યું હતું અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, બિપાશા બાસુ અને...

એ.આર. રહેમાને કમલા હેરિસ માટે 30 મિનિટનું ગીત રેકોર્ડ કર્યું

ભારતનાં દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા યુએસ પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા કમલા હેરિસનાં સમર્થનમાં 30 મિનિટનું એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયો એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડ સંસ્થા દ્વારા રેકોર્ડ કરાવવામાં...

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter