રાજ કપૂરની જન્મ શતાબ્દીઃ પરિવારજનોની વડાપ્રધાન સાથે મુલાકાત અને ઉજવણીનો આનંદ

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા.

રાજસ્થાનમાં મેરેજ એનિવર્સરી ઉજવતા વિક્કી-કેટરિન પહોંચ્યાં

કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર કપલમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈ કે દેશની બહાર જાય છે. તાજેતરમાં આ કપલ તેની થર્ડ મેરેજ એનિવર્સરી સેલિબેટ કરવા રાજસ્થાન પહોંચ્યું હતું. એક્ટ્રેસે...

બહુચર્ચિત રિયાલીટી શો ‘બિગ બોસ’માં જેમની વચ્ચે ગાઢ સંબંધો સ્થાપાયા હતા તે કરીશ્મા તન્ના અને ઉપેન પટેલ પોતાના સંબંધોને નવું સ્વરૂપ આપવાનું ઇચ્છતા હોય તેમ...

મુંબઇના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નસીબે ફરીથી સાથ આપ્યો છે. વર્ષ ૨૦૦૨ના આ કેસમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની સજા બોમ્બે હાઇ કોર્ટે...

સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે અજયસિંહ રાજપૂત પાસેથી તેની નજીકની વ્યક્તિઓ ઝૂંટવાઈ જાય છે. અંતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એન્ટી કરપ્શન ફોર્સ...

ગેરકાયદે શસ્ત્રો રાખવાના કેસમાં સલમાન ખાને ૩૦ એપ્રિલે જોધપુરની એક કોર્ટમાં પોતે ગુનેગાર નહીં હોવાનું જણાવ્યું હતું.

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.



to the free, weekly Gujarat Samachar email newsletter