માતા બન્યા પછી દીપિકા પહેલી વાર કોન્સર્ટમાં દેખાઈ

દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી અને મંચ પર બંને સાથે જોવા પણ મળ્યા. દિલજીતના ગીતોની દિવાની...

રાજ કપૂરની જન્મ શતાબ્દીઃ પરિવારજનોની વડાપ્રધાન સાથે મુલાકાત અને ઉજવણીનો આનંદ

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા.

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.

પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘મેરીકોમ’ને સ્વીડનના સ્ટોકહોમમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જુનિયરમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter