હું મેથ્સમાં ખૂબ જ નબળી હતી, ને આજેય છું: દીપિકા પદુકોણ

એકટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ સાથે તેના શાળાજીવન અને લાગણીઓ વ્યક્ત કરવાના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી. 

પ્રતીક બબ્બરે પ્રિયા બેનર્જી સાથે લગ્નબંધને બંધાયો

વેલેન્ટાઇન્સ ડે પર જાણીતા એક્ટર પ્રતીક બબ્બરે એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યાં છે. સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીકે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક નાની ઉજવણી કરીને પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter