
‘લાપતા લેડીઝ’ માટે સ્નેહા દેસાઇને ‘આઇફા’ એવોર્ડ 2025માં બેસ્ટ સ્ક્રિનપ્લે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ સ્નેહા દેસાઇએ ‘આઇફા’માં ગુજરાતનું નામ રોશન કર્યું...
અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.
ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે.
‘લાપતા લેડીઝ’ માટે સ્નેહા દેસાઇને ‘આઇફા’ એવોર્ડ 2025માં બેસ્ટ સ્ક્રિનપ્લે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ સ્નેહા દેસાઇએ ‘આઇફા’માં ગુજરાતનું નામ રોશન કર્યું...
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA)નો 25મો શાનદાર એવોર્ડ સમારોહ જયપુરના આંગણે યોજાઇ ગયો. બે દિવસના સમારોહમાં પહેલા દિવસ શનિવારે ‘આઇફા’ ડિજિટલ એવોર્ડ...
ફિલ્મ ‘બોર્ડર’માં ભૈરવસિંહનું શક્તિશાળી પાત્ર ભજવનાર સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે તેને આ ફિલ્મ ઓફર કરાઇ ત્યારે...
કિયારા અડવાણી ટૂંક સમયમાં માતા બનવાની છે. કિયારા તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. હજુ થોડા દિવસો પહેલાં જ...
ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના લગ્નેત્તર સંબંધોની અફવા વાઈરલ થતાં જ સમાચાર આવ્યા હતા કે પત્ની સુનિતા આહુજાએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી છે. ગોવિંદાના...
કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસનો નિવેડો આવ્યો છે. જાવેદ અખ્તરે વર્ષ 2020માં એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ...
મુંબઇ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની રૂ. 18 કરોડની લોન માંડવાળ કરી દેવાઇ હોવાના બેબૂનિયાદ અહેવાલોથી પ્રીટી ઝિન્ટા ભારે નારાજ થઈ ગઈ છે. તેણે આ સમાચાર...
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...
બોલીવૂડ હિરોઈન નરગીસ ફખરી તેના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ગૂપચૂપ રીતે પરણી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. બન્નેનાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે...
ઓસ્કર એકેડમી દ્વારા સાતમી માર્ચથી ‘ઈમોશન્સ ઈન કલરઃ એ કેલિડોસ્કોપ ઓફ ઈન્ડિયન સિનેમા’ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે ભારતની 12 ફિલ્મો દર્શાવાશે....