અલ્લુ અર્જુનને એટલીની નવી ફિલ્મ માટે અધધધ રૂ. 175 કરોડ મળ્યા?

અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.

અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરનારા કરોડો શ્રદ્ધાળુઓમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ એશા ગુપ્તા, વિજય દેવરકોન્ડા...

ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા હોલીવૂડ પછી ફરી ઇન્ડિયન સિનેમાં જોવા મળવાની છે. લગભગ નવ વરસ સુધી દર્શકોને રાહ જોવડાવીને તેણે સાઉથના દિગ્દર્શક...

હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હોવા છતાં પોતાનું કામ સક્રિયપણે કરી રહી છે, એ તો બધા જાણે છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું...

બોલિવૂડના દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગ કેસમાં દોષિત ઠરાવીને મુંબઇની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. ઉપરાંત ફરિયાદીને રૂ. 3.72 લાખ...

બહુચર્ચિત બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ વીતેલા સપ્તાહે મહાકુંભમાં ભગવા ધારણ કરી લીધાના સમાચાર અખબારોમાં બહુ જ ચમક્યા હતા. સાથે સાથે જ તેને કિન્નર અખાડાની...

તમિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં અને ચેન્નાઈમાં ઉછરેલાં ભારતીય-અમેરિકન ગાયિકા તથા ઉદ્યોગસાહસિક ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડનને ‘ત્રિવેણી આલ્બમ’ માટે ગ્રેમી...

હૃતિક રોશને દાયકાઓ સુધીની કારકિર્દી દરમિયાન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાની અમીટ છાપ છોડી છે. પોતાના અભિનય, ડાન્સિંગ સ્કિલ અને શાનદાર દેખાવને કારણે બોલિવૂડમાં...

ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત ‘અનુજા’ ફિલ્મ આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ માટે બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઇ છે. 97મા ઓસ્કર...

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાઇ ગયો છે અને ગંભીર ઇજાગ્રસ્ત સૈફ સારવાર લઇને ઘરે પરત પણ આવી ગયો છે, પરંતુ કેટલાક સવાલ હજુ પણ...

બોલિવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભમાં ભગવો ભેખ ધારણ કરતાં જ વિવાદનો વંટોળ ઉઠ્યો છે. સાધુસંતોનો એક વર્ગ કહે છે કે મમતાએ સંન્યાસ ધારણ...



to the free, weekly Gujarat Samachar email newsletter