અલ્લુ અર્જુનને એટલીની નવી ફિલ્મ માટે અધધધ રૂ. 175 કરોડ મળ્યા?

અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.

અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

વીસ વર્ષ પહેલાં એટલે કે 2005માં કાર પાર્ક કરવાના વિવાદમાં એક વ્યક્તિની મારપીટ કરવા પ્રકરણે દોષી ઠરાવાયેલા આદિત્ય પંચોલી સામે રાહતના સમાચાર છે. 

હોલિવૂડ જેવી ફિલ્મો બોલિવૂડમાં નહીં બનતો હોવાનો અફસોસ ઘણાં લોકો વ્યક્ત કરતા રહે છે અને હોલિવૂડના બિગ બજેટ પ્રોજેક્ટમાં ભારતીય સ્ટારને રોલ મળે એટલે ભારતીય...

બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ એક સમયે ઈન્ડસ્ટ્રીનું સૌથી હોટ કપલ મનાતું હતું. બન્નેની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રીએ ચાહકોને દિવાના બનાવ્યા હતા....

એકટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ સાથે તેના...

વેલેન્ટાઇન્સ ડે પર જાણીતા એક્ટર પ્રતીક બબ્બરે એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યાં છે. સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીકે માત્ર પરિવાર અને...

શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...’ (ડીડીએલજે) રિલીઝ થઈ એને 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે. છતાં આજે પણ આ રોમેન્ટિક ફિલ્મ દુનિયાભરમાં...

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન મુંબઈ ખાતે ધામધૂમથી થયા હતા. પ્રિયંકાએ લગ્નના વરઘોડામાં બ્લ્યૂ ડ્રેસ સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થની...

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી પત્ની અમલા સહિત અક્કીનેની પરિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડસના નામે સરકાર, બેન્ક અને અન્ય સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter