દરેક વાતે હા કહેવી જરૂરી નથી, પણ ના કહેવામાં ‘કળા’ હોવી જોઇએ

વ્યક્તિના સ્વભાવની સાચી ઓળખ ત્યારે થાય છે જયારે તેને ના કહેવી પડે. કોઈ પ્રસ્તાવ મૂકે, કે કામ માટે વિનંતી કરે અને જો તે ન થઇ શકે તેમ હોય કે ન કરવું હોય ત્યારે વ્યક્તિ કેવી રીતે અસ્વીકાર રજુ કરે છે તે દર્શાવે છે કે વ્યક્તિ કેટલી ઠરેલી છે, કેટલી...

નવા વર્ષે લેવા જેવો સંકલ્પઃ તિરસ્કાર નહીં, સ્વીકારનો અભિગમ

દિવાળી એટલે ગુજરાતીઓ માટે નવું વર્ષ. જ્યારે પણ કંઈક નવું શરૂ થાય ત્યારે આપણે માનસિક રીતે પોતાના જીવનના કોમ્પ્યુટરને રી-બૂટ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. એટલા માટે જ આપણે દિવાળી પર ચોપડા પૂજન કરીને નવા ખાતા ખોલીએ છીએ અને આવનારા વર્ષ માટે નવા લક્ષ્યો...

વ્યક્તિના સ્વભાવની સાચી ઓળખ ત્યારે થાય છે જયારે તેને ના કહેવી પડે. કોઈ પ્રસ્તાવ મૂકે, કે કામ માટે વિનંતી કરે અને જો તે ન થઇ શકે તેમ હોય કે ન કરવું હોય...

દિવાળી એટલે ગુજરાતીઓ માટે નવું વર્ષ. જ્યારે પણ કંઈક નવું શરૂ થાય ત્યારે આપણે માનસિક રીતે પોતાના જીવનના કોમ્પ્યુટરને રી-બૂટ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ....

શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા...

તમે ક્યારેય ધ્યાન કર્યું છે? ધ્યાન - મેડિટેશન સદીઓ જૂની ભારતીય પારંપરિક પદ્ધતિ છે જે આપણા મનને શાંત કરવા માટે, આત્મા સાથે જોડાણ સાધવા માટે, પોતાની આંતરિક...

જો તમારે સ્થળ પરિવર્તન કરવાનું થાય તો? ત્યારે આપણા મનમાં કેવા વિચાર આવે છે? તમને એક જગ્યાએ સ્થાયી થઈને રહેવાનું ગમે કે વિશ્વમાં અલગ અલગ સ્થળોએ ફરવાનું...

ક્યારેય એવું થયું છે કે તમે ઉબર કે બોલ્ટ ટેક્સી ઓર્ડર કરી હોય અને તમારે જે ટેક્સીમાં બેસવાનું હોય તેને બદલે કોઈ બીજી ગાડીમાં સવાર થઈ ગયા હોય? ત્રણ-ચાર...

ક્યારેક આપણે એ વાત ભૂલી જતાં હોઈએ છીએ કે સુખી હોવું અને ખુશ હોવું બંને અલગ અલગ વાત છે. સુખ-સંપત્તિના સાધનો આપણને ખુશ કરવાની ખાતરી આપી શકતા નથી તો તેમનો...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કેટલાય કાર્યક્રમો થયા. આખું વર્ષ શરીરને હલાવવાની તકલીફ ન લેતા હોય તેવા લોકો પણ આ દિવસે કેટલાય કાર્યક્રમોમાં વિશેષ અતિથિ તરીકે...

શું તમે ક્યારેય થિંકિંગ વોક કરી છે? થિંકિંગ વોક એટલે શું એ પ્રશ્નનો જવાબ આમ તો તેના શાબ્દિક અર્થમાંથી જ મળી રહે તેમ છે. વિચારતા વિચારતા ચાલવાની ક્રિયાને...

આપણી દૃષ્ટિની એક મર્યાદા એ છે કે તે અત્યારે આપણી સામે જે બની રહ્યું હોય તે જ જોઈ શકે છે. આપણી આંખોમાં ભૂતકાળમાં ઘટેલી ઘટના કે ભવિષ્યમાં બનવાના પ્રસંગો...