કોઈ દેશને સમજવા માટે, કોઈ પ્રજાને સમજવા માટે સૌથી વધારે મહત્ત્વની કડી શું હોઈ શકે? જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેઓએ આપણા પર રાજ સ્થાપ્યું તે પુરી પ્રક્રિયા દરમિયાન તેઓએ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. દરેક સમાજની તત્કાલીન સ્થિતિ...
વ્યક્તિના સ્વભાવની સાચી ઓળખ ત્યારે થાય છે જયારે તેને ના કહેવી પડે. કોઈ પ્રસ્તાવ મૂકે, કે કામ માટે વિનંતી કરે અને જો તે ન થઇ શકે તેમ હોય કે ન કરવું હોય ત્યારે વ્યક્તિ કેવી રીતે અસ્વીકાર રજુ કરે છે તે દર્શાવે છે કે વ્યક્તિ કેટલી ઠરેલી છે, કેટલી...
દિવાળી એટલે ગુજરાતીઓ માટે નવું વર્ષ. જ્યારે પણ કંઈક નવું શરૂ થાય ત્યારે આપણે માનસિક રીતે પોતાના જીવનના કોમ્પ્યુટરને રી-બૂટ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. એટલા માટે જ આપણે દિવાળી પર ચોપડા પૂજન કરીને નવા ખાતા ખોલીએ છીએ અને આવનારા વર્ષ માટે નવા લક્ષ્યો...
કોઈ દેશને સમજવા માટે, કોઈ પ્રજાને સમજવા માટે સૌથી વધારે મહત્ત્વની કડી શું હોઈ શકે? જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેઓએ આપણા પર રાજ સ્થાપ્યું તે પુરી પ્રક્રિયા દરમિયાન તેઓએ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. દરેક સમાજની તત્કાલીન સ્થિતિ...
કોઈ દેશ પ્રગતિ કરે ત્યારે તેની અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થામાં ઉત્તરોત્તર સુધારા થાય, લોકોમાં શિક્ષણ વધે, સવલતો વધે તેમજ આરોગ્ય અને પરિવહનને લગતી સેવાઓ સુગમ અને સુલભ બને છે. આવા પરિમાણોને આધારે આપણે કોઈ દેશને વિકસિત કે વિકાસશીલ કે અવિકસિત કહી...
સંસ્કૃતમાં એક શબ્દ છે ભવ, જેનો અર્થ થાય છે બનવું - બીકમીંગ. આ શબ્દ જ આપણે વારંવાર ગુજરાતી ભાષામાં એવી રીતે વાપરતા હોઈએ છીએ કે જેનો અર્થ જન્મ સાથે, જીવન...
ક્યારેક આપણે નાની-નાની વાતોને બહુ ગંભીરતાથી લેતા હોઈએ છીએ જેના કારણે જીવનમાં કેટલાય વમળો અને વિચારના વાવાઝોડા આવી જાય છે. જેમ કે કોઈને પગમાં સ્નાયુની ગાંઠ થઈ હોય અને ક્યારેક આંગળી વડે તેને અનુભવી લે તો મનમાં વિચારોનું યુદ્ધ શરૂ થાય. થોડી વાર...
ગુજરાતની ગરમી અંગે વધારે વાત થતી હોતી નથી કેમ કે આપણે દેશની વાત કરીએ ત્યારે એવું મનાય છે કે વધારે ગરમી તો રાજસ્થાન, દિલ્હી વગેરે ક્ષેત્રોમાં પડે. ગુજરાતની...
આવજો... કહેવાનો સમય આવી ગયો છે. ત્રણ વર્ષ અને એક મહિનાના લંડનવાસ પછી હવે સમય આવી ગયો છે આપ સૌને આવજો કહેવાનો, અલવિદા કહેવાનો. આવા અલવિદા કહેવાના મોકા આપણા જીવનમાં અનેકવાર આવતા હોય છે.
બકરીને રસ્તામાં આગળ વધતાં વચ્ચે પથ્થર આવે તો તે કાં તો તેને ઓળંગી જાય છે અથવા તો વળાંક લઈને આગળ નીકળી જાય છે. બકરી જેવું જાનવર પણ રસ્તામાં આવતા વિઘ્નોથી...
ક્યારેક દિવસની શરૂઆતથી જ આપણને કોઈક બેચેની લાગ્યા કરતી હોય છે. એવું લાગે છે કે જીવનમાં કંઈ જ સારું નથી થઇ રહ્યું, ક્યાંકને ક્યાંક કોઈ સમસ્યા આવી રહી છે પરંતુ ખરેખર શું બાબત છે જે મનમાં ખૂંચી રહી છે તેની ખબર ન પડે.
કેટલી વાર તમે પોતાની જરૂરિયાત કે ઈચ્છા પૂરી કરવા માટે કોઈની સામે અવાજ ઉઠાવી શકો છો, અરજી કરી શકો છો? કેટલીય વાર આપણને પોતાના અધિકારની માગણી કરવામાં પણ...
સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવો ક્યારેક આપણા માટે જીવનમાં મુશ્કેલ થઇ પડે છે. સમાજે નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોને આધારે જીવન જીવવાની કોશિશ કરનારા, નીતિ-નિયમોનું પાલન કરનારા લોકો માટે કેટલીય વાર આવા પ્રશ્નો ઉભા થાય છે. ધર્મસંકટ જેને...