જીવનમાં પરિવર્તનની આલબેલ પોકારતી એ પળ...

જીવનના કેટલાક પડાવ એવા હોય છે કે જે આપણા માટે સૌથી વધારે યાદગાર અને મહત્ત્વપૂર્ણ બની રહે છે. જેમ કે ગાંધીજીના જીવનમાં તેમને દક્ષિણ આફ્રિકામાં રેલવેના પ્રથમ વર્ગના ડબ્બામાંથી ટિકિટ હોવા છતાંય ઉતારી દેવાની ઘટના ખુબ મહત્ત્વની છે. તેના કારણે ગાંધી...

દૃષ્ટિકોણઃ સામેવાળાની અનુકૂળતા સમજવાનો પ્રયાસ

પોઇન્ટ ઓફ વ્યૂ - દૃષ્ટિકોણ અંગે આપણે ઘણીવાર વાત કરતા હોઈએ છીએ. આપણો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ, કેવી રીતે આપણે બીજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરવી જોઈએ વગેરે વગેરે. પરંતુ શું વાસ્તવમાં આપણે ક્યારેય નવો દૃષ્ટિકોણ અપનાવીએ છીએ ખરાં? જેમ કે, કોઈ વિકલાંગ...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...