શું તમે તમારી અંદર છુપાયેલા ઓછાયાને ઓળખો છો?

તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે આવતું નથી. આ એવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિ પોતાની અંદર છુપાવીને રાખે છે, સમાજની સામે લાવતી...

સફળતા અને ઝડપને કોઈ લેવાદેવા નથી

વ્યક્તિ કેટલી ઝડપથી સફળ થાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલી સફળ થાય છે તે અગત્યનું છે. ઘણા લોકો મનમાં એવી ઈચ્છા રાખતા હોય છે કે તેઓ જલ્દી ધનવાન થઇ જાય કે ઝડપથી ઊંચા હોદા પર પહોંચી જાય. પરંતુ અહીં સફળતાનું પરિમાણ જો ધનવાન થવાનું હોય કે ઊંચા...

આપણે કહીયે છીએને કે સ્ત્રીઓને તારીખ યાદ રાખવાની સારી આવડત હોય છે. તેઓ જન્મદિવસ, વેડિંગ એનિવર્સરી વગેરે બધું જ બહુ સરળતાથી યાદ રાખી શકે છે. 

કેટલીય વાર આપણી સામે મૂડી નિવેશ માટે ઓફર આવતી હોય છે. ક્યારેક તે આપણા પરિચિત લોકો તરફથી તો ક્યારેક કોઈ કંપની તરફથી હોઈ શકે. આવા પ્રસ્તાવો અંગે વિચારતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. જોકે તેની સાથે કોન્ટ્રાકટ હોય છે જેમાં બધી જ વિગત લખી હોય છે....

આર્ટિસ્ટની પણ એક અલગ દુનિયા હોય છે જેમાં તે પોતાના વિચારો અને ભાવનાઓમાં રાચે છે અને તેને લોકો સમક્ષ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક આર્ટિસ્ટને દુનિયા સમજે છે અને કેટલાક લોકો સમજની બહાર રહે છે. આર્ટના પણ અલગ-અલગ પ્રવાહો હોય છે જેમ કે ક્લાસિકલ,...

વાર્તા રે વાર્તાભાભો ઢોર ચારતાંચપટી બોર લાવતાછોકરાવને સમજાવતાએક છોકરો રિસાણોકોઠી પાછળ ભીંસાણોકોઠી પડી આડીછોકરાએ રાડ પડીઅરરર માડી...સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ...

ફાઇનાન્સિયલ ટાઈમ્સમાં ગયા અઠવાડિયે એક આર્ટિકલ હતો જેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવેલું કે વન ક્લિક પેમેન્ટ અને ઇઝી પેમેન્ટ પદ્ધતિઓથી આપણને કેટલું નુકશાન થઇ રહ્યું છે. તમે લોકોએ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર સ્ક્રોલ કરતા હોઈએ કે ગૂગલ...

ખુશ રહેવું અને ખુશ રાખવા એ બંને અલગ છે? જે વ્યક્તિ પોતે ખુશ હોય તે જ બીજાને ખુશ રાખી શકે કે પછી જે બીજાને ખુશ રાખે તે જાતે પણ ખુશ રહે છે? આજે ખુશી અને...

સવારે કોફી ખરીદીને ઓફિસે જવા નીકળતા લોકો કેટલીક વાર વિચાર કરતા હશે કે જે કોફીના આપણે ત્રણેક પાઉન્ડ આપીએ છીએ તે ખરેખર કેટલાની બનતી હશે? સામાન્ય રીતે સ્ટારબક્સ,...

યુકેમાં લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ, જિમ, થીએટર અને હાઈ સ્ટ્રીટ પરની દુકાનો પણ ખુલ્યા છે. લોકોને ઘણા દિવસ ઘરમાં રહ્યા પછી હવે બહાર જવાની તાલાવેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. સૌથી વધારે તો રેસ્ટોરન્ટ અને શોપિંગ માટે લાઈન લાગવાની છે. કેટલાય...

હાશ, હવે છુટકારો થયો! આવા ઉદગાર નીકળે ત્યારે કેવી અનુભૂતિ થાય છે તે યાદ છે? આવી છુટકારો થવાની, મુક્તિ મળ્યાની, કપરી કે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાની લાગણી થાય ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ. આવો હાશકારો ક્યારેક ખરેખર દુઃખદ અવસ્થામાંથી બહાર...

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,આવી કેમ હશે દુનિયા?'આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી...