મિસ્ટેકન આઇડેન્ટિટીઃ ક્યારેક કોમેડી તો ક્યારેક ટ્રેજેડી સર્જે છે સંજોગ

ક્યારેય એવું થયું છે કે તમે ઉબર કે બોલ્ટ ટેક્સી ઓર્ડર કરી હોય અને તમારે જે ટેક્સીમાં બેસવાનું હોય તેને બદલે કોઈ બીજી ગાડીમાં સવાર થઈ ગયા હોય? ત્રણ-ચાર કિલોમીટર આગળ ગયા પછી જ તમને અને ડ્રાઇવરને સમજાય કે તમારે જોઈતો હતો એ ડ્રાઇવર નથી અને તેને...

સુખી હોવામાં અને ખુશ હોવામાં ફરક છે

ક્યારેક આપણે એ વાત ભૂલી જતાં હોઈએ છીએ કે સુખી હોવું અને ખુશ હોવું બંને અલગ અલગ વાત છે. સુખ-સંપત્તિના સાધનો આપણને ખુશ કરવાની ખાતરી આપી શકતા નથી તો તેમનો અભાવ આપણી ખુશી છીનવી લેવા સક્ષમ નથી. સુખ અને ખુશીના ઉદગમસ્થાન જુદા છે અને માટે મહદઅંશે તેમનાં...

દુઃખતા ગુમડાને દબાવીને વધારે દુખાડવું કોને ગમે? લાગેલી આગમાં ઘી હોમવા જેવી પ્રક્રિયા કોણ સહન કરી શકે? કયો માણસ વાગેલા ઘાવ પર મીઠું ભભરાવવા દે? તેવી જ રીતે આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેટલી દર્દનાક સ્થિતિમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ તેમાં...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર...

કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે...

કોરોના વાઇરસ માનવજાત સામે આવી ચડેલી અણધારી આફત છે અને તે આપણને કેટલાય પાઠ ભણાવી જાય છે. આમ તો તેજતર્રાર ચાલતી જિંદગીમાં આપણને પોતાની સાથે કે પરિવારના લોકો સાથે બેસીને વાતો કરવાનો સમય મળતો નહોતો. સાથે હોઈએ ત્યારે પણ ટીવી ચાલુ હોય કે બધાય પોતપોતાના...