યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન આજકાલ ભારે વિવાદના વમળોમાં ભેરવાયા છે અને તેમની હાલત ‘ મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઈ છે. કેમરનની ગણના અત્યાર સુધી નિષ્ફળ વડા પ્રધાન તરીકે થઈ છે પરંતુ, તેઓ બેઆબરુ થયા નથી. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આમ કહી...
ડો. ટોની સેવેલના વડપણ હેઠળના રેસ કમિશનના અહેવાલે નવી ચર્ચા અને વિવાદ જગાવ્યા છે. સેવેલના રિપોર્ટમાં ‘નથી નથી, છે છે’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. એક તરફ રિપોર્ટ એમ કહે છે કે વંશીય લઘુમતીઓઓ સામે વ્યવસ્થિત રંગ - જાતિભેદ આચરાતો નથી. તો સવાલ એ પૂછી...
બાંગલાદેશની આઝાદીના જંગની શરુઆતને મહામોલા ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની મુલાકાત લઈને મૈત્રીસંબંધને વધુ નક્કરતા બક્ષી છે. ભારત અને બાંગલાદેશ માત્ર પડોશી દેશ નથી. બાંગલાદેશ માટે ભારતનું સ્થાન વિશેષ છે કારણકે...
ભારતીય સંસ્કૃતિનો મહામંત્ર છે કે મને હજો તે મારા પડોશીને પણ હજો. કોરોના મહામારીકાળના વિશ્વમાં ભારત ‘વૈશ્વિક ફાર્મસી’ સ્વરુપે પ્રસ્થાપિત થઈ ગયું છે અને સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી...
આ સંશોધનો અને અભ્યાસો પણ વિચિત્ર હોય છે. ન હોય તેમાંથી વિચારો ઉભા કરે છે જેવી રીતે ૨૦ માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ઉજવાયો તેમાં આપણે સુખી કે દુઃખી તેના વિચારો અને ચર્ચા શરુ થઈ ગયા છે. યુએન દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ માટે અભ્યાસ...
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના આક્રમણને એક વર્ષ વીતી ગયું છે ત્યારે વાસ્તવિકતા એ છે કે આપણે તો વિષચક્રમાંથી બહાર નીકળ્યાં વિના ઠેરના ઠેર આવીને ઉભાં છીએ. આ માહોલમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ત્રાટકશે...
માર્કેટિંગ એક્ઝિક્યુટિવ સારાહ એવરાર્ડનાં અપહરણ અને હત્યામાં ખુદ પોલીસ ઓફિસરની સંડોવણી બહાર આવે ત્યારે બ્રિટિશ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનો રોષ બહાર નીકળી આવે તે સ્વાભાવિક છે. સારાહની યાદમાં આયોજિત વિજિલ-જાગરણ દરમિયાન મેટ્રોપોલીટન પોલીસના દુર્વ્યવહારથી...
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બિનસત્તાવાર સ્ટ્રેટેજિક ગ્રુપ ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ (QUAD)ની પ્રથમ વર્ચ્યુઅલ શિખર પરિષદ ૧૨ માર્ચે યોજાઈ હતી જેમાં, અમેરિકાના પ્રમુખ જોસેફ આર. બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના...
બ્રિટિશ રાજઘરાણાની અમેરિકન અભિનેત્રી વહુ મેગન મર્કલ અને પ્રિન્સ હેરીએ રોયલ ફેમિલી છોડવા સહિતની બાબતો પર ખુલ્લા દિલે પોતાની વાતો ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ઈન્ટરવ્યૂમાં કરી છે. હેરી અને મેગનના આ ઈન્ટરવ્યૂ બોમ્બશેલનું તત્કાળ પરિણામ એ આવ્યું...
એક તરફ લાંબા સંઘર્ષની તૈયારીઓ કર્યા પછી ચીને ગલવાન ઘાટીમાંના પેગોન્ગ ખાતે તૈનાત લશ્કર અને શસ્ત્રસરંજામ પાછો ખેંચવા માડ્યો તેનાથી પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન...