- ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળાં અને મનમોજીલા - ખમીરવંતા માણસો - આ તમામનો સરવાળો એટલે ‘આપણું ગુજરાત’. પહેલી મેના રોજ આપણાં ગુજરાતનો ૬૨મા સ્થાપના દિવસ...
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા ઉત્સવ દરમિયાન અંદાજે 30 લાખથી વધારે ભકતજનો આ સમૈયાના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ...
દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક ઊજવે છે.
- ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળાં અને મનમોજીલા - ખમીરવંતા માણસો - આ તમામનો સરવાળો એટલે ‘આપણું ગુજરાત’. પહેલી મેના રોજ આપણાં ગુજરાતનો ૬૨મા સ્થાપના દિવસ...
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દશ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે 18 વર્ષમાં ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી....
મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ...
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવાતા પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. આસો નવરાત્રી...
બ્રિટનમાંથી શિયાળો ધીમે પગલે વિદાય થાય ત્યાં સર્વત્ર વસંતના આગમન સાથે વૃક્ષો-વેલીઓ પૂરબહારમાં ખીલી ઉઠે છે, ડેફાડિલનાં પીળાં પુષ્પો પણ જાણે માર્ચમાં આવનારા...
સમગ્ર બ્રિટન 27 માર્ચના રોજ માતૃદિન ઉજવશે. એક ચોક્કસ દિવસ માતૃશક્તિને સમર્પિત કરવાનો વિચાર મૂળે તો પશ્ચિમી દેશોનો. ભારતમાં તો પૌરાણિક કાળથી કહેવાતું રહ્યું...
હોળી અને ધૂળેટી પર્વ (આ વર્ષે ૧૭-૧૮ માર્ચ) ખરેખર તો કૃષિપ્રધાન તહેવાર છે. ઋતુપરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલું નવું અન્ન ખાતાં...
ફાગણ સુદ તેરસ (આ વર્ષે 16 માર્ચ)નો દિવસ એટલે જૈનો માટે મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગાઉની યાત્રાનો પાવન દિવસ. આ પાવન દિવસે લાખોની સંખ્યામાં...
ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વ ટાણે ડાકોરમાં ભક્તોનો દેશ-વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી (આ વર્ષે 14 માર્ચથી) અમદાવાદથી ડાકોર...