ઉત્તમ ચારિત્ર્યના ઘડવૈયા શ્રી સ્વામિનારાયણ ભગવાન

પૃથ્વી ઉપર મુક્તિનો નવો પ્રકાશ લાવનાર સૌના તારણહાર સહજાનંદ સ્વામી ઉત્તર ભારતમાં છપૈયાપુરમાં મનુષ્યદેહ ધરીને માનવજીવનના કલ્યાણાર્થે સંવત 1837 ના ચૈત્ર સુદ નોમ (આ વર્ષે 6 એપ્રિલ)ના રોજ પ્રગટ થયા. 11 વર્ષની નાની વયે સંસારનો ત્યાગ કરી વન-પર્વતો...

ચૈત્રી નવરાત્રિઃ આદ્ય શક્તિની ઉપાસનાનું પાવક પર્વ

ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત...

પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનું પૂજન, અર્ચન, સત્સંગ, કીર્તન અને પ્રભુભક્તિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ માસ છે. આપણા સહુના જીવનમાં...

અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશીથી હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ...

ધર્મગ્રંથોના કથન અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે. ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.

એક વાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરીઃ “હું જે પ્રમાણે કહું તે પ્રમાણે તમારે બધાએ કરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા...

પહેલી મે એટલે માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, પરંતુ ભારતની આર્થિક ગતિવિધિનું કેન્દ્રસ્થાન મનાતા મહારાષ્ટ્ર રાજ્યનો પણ સ્થાપના દિન છે. ગુજરાત અને મહારાષ્ટ્ર...

અક્ષય તૃતીયાનું પર્વ (આ વર્ષે 22 એપ્રિલ) તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ...



to the free, weekly Gujarat Samachar email newsletter