માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો...

વિસ્તારાનું એર ઈન્ડિયામાં મર્જરઃ 11 નવેમ્બરે છેલ્લી ફલાઈટ ઉડશે

ટાટા ગ્રૂપની માલિકની એર ઇન્ડિયાની સાથેના મર્જરના પગલે ભારતમાં દસ વર્ષ જૂની વિસ્તારાની અંતિમ ફ્લાઇટ 11મી નવેમ્બરે ઉડશે. ભારત સરકારે સિંગાપોર એરલાઈનના એર ઇન્ડિયા ગ્રુપમાં રૂ. 2,058.5 કરોડના સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાના પગલે મર્જરનો આ સોદો...

પૂણેઃ યુરોપિયન યુનિયને (ઇયુ) ભારતીય કેરીઓની આયાત પરનો પ્રતિબંધ તો હટાવ્યો છે, પરંતુ તેણે મૂકેલી એક શરતના કારણે કેરીના નિકાસકારોને શિપમેન્ટમાં મોટો ઘટાડો...

અમદાવાદઃ મુંબઇ શેરબજાર (બીએસઇ)ના સીઇઓ આશિષ ચૌહાણ માને છે કે આગામી ૧૫ વર્ષમાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થઈ શકે છે. હાલમાં ભારતીય બજારનું માર્કેટ કેપ ૧.૬ ટ્રિલિયન ડોલર છે અને માત્ર બે ટકા લોકો જ બજારમાં રોકાણ કરે છે. ભારતમાં...

નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ...

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરવામાં આવેલી કોલ બ્લોકસ અને સંદેશવ્યવહાર માટે મહત્ત્વનાં ટેલિકોમ સ્પેક્ટ્રમ માટેની હરાજીથી સરકારી...

લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સસ્તાં શહેરો વિશે એક સર્વેના તારણ અનુસાર સિંગાપુર વિશ્વમાં સૌથી ખર્ચાળ શહેરોમાં પ્રથમ સ્થાને છે. જ્યારે લંડન શહેરે બીજું અને ટોક્યોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.

મુંબઇઃ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે પાર પડેલા એક સૌથી મોટા સોદાના ભાગરૂપે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આશરે ૨૦૮૨ કરોડ રૂપિયામાં...

અમદાવાદઃ વિશ્વમાં સૌથી મોટા એર કૂલર ઉત્પાદક તરીકે ખ્યાતનામ સિમ્ફની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અચલ બકેરીએ પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’...

નવી દિલ્હીઃ જાયન્ટ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગ ભારતમાં નવું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે આશરે એક બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા વિચારી રહી છે.

ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી વધુ બિલિયોનેર અમેરિકામાં વસે છે, જ્યારે આ યાદીમાં ભારત ચોથા સ્થાને છે. બીજા અને ત્રીજા ક્રમે ચીન અને જર્મની આવે છે. જોકે વિશ્વના...

સાણંદઃ ગુજરાતના મહાનગર અમદાવાદના સીમાડે આવેલું સાણંદ દેશના ઓટોમોબાઈલ હબ તરીકે ઝડપભેર વિકસી રહ્યું છે. જે ઝડપે વિકાસ થઇ રહ્યો છે તે જોતાં સાણંદ એશિયા-પેસિફિક...



to the free, weekly Gujarat Samachar email newsletter