FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

માબાપે ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડ્યો તો એઆઈ ચેટબોટે બાળકને તેમની હત્યા કરવા સલાહ આપી!

ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે 17 વર્ષના એક છોકરાને...

વાચક મિત્રો,પ્રિન્ટીંગ, પોસ્ટેજ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાના કારણે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમના દરોમાં અમારે ના છૂટકે આગામી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮થી નજીવો કહી શકાય તેવો માત્ર ૩%નો એટલે કે યુકેમાં 'ગુજરાત સમાચાર' માટે માત્ર વાર્ષિક...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે વચ્ચે આતંકવાદના મુદ્દે ટ્વીટર યુદ્ધ ખેલાયું હતું. અતિ જમણેરી સંસ્થા ‘બ્રિટન ફર્સ્ટ’ દ્વારા...

ઉત્તર કોરિયા પર અમેરિકા ઉપરાંત વિશ્વની દરેક મહાસત્તાનું દબાણ છે, છતાં પરમાણુ પરીક્ષણો ચાલુ છે. ઉત્તર કોરિયાએ હવે એક એવી પરમાણુ સક્ષમ મિસાઇલનું પરિક્ષણ...

ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (GOPIO-North Jersy)ના નોર્થ જર્સી ચેપ્ટર દ્વારા ૫ નવેમ્બર, ૨૦૧૭ને રવિવારે 'ભારત - અમેરિકા સંબંધો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે' તે વિષય પર ન્યૂ જર્સીના વેનમાં જ્યોતિ રેસ્ટોરાંમાં સેમિનાર યોજાયો હતો....

અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ૧૮ નવેમ્બરે યુએસ એન્ત્રપ્રિન્યોર ઓફ ધ યર ૨૦૧૭ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં TESARO કંપનીના લોની મોલ્ડર અને...

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લૂંટારુઓએ ૨૧ વર્ષના ભારતીય યુવાન સંદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. હજુ તો થોડા દિવસો પહેલા જ એક ભારતીય વિદ્યાર્થીને...

હૈદરાબાદમાં યોજાયેલી ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઈવાન્કા અમેરિકાના ડેલિગેશનનું નેતૃત્વ કરવા સાથે હાલ ભારતનાં...

આંધ્ર પ્રદેશ અને તેલંગણના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રિદિવસીય ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ (જીએસઈ)નો પ્રારંભ મંગળવારથી થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

અમેરિકા ઉત્તર કોરિયા સામે સતત પ્રતિબંધ લાદીને મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ દબાણ વધારવા માટે અમેરિકાએ ઉત્તર કોરિયાને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રોની યાદીમાં નાખી દીધું છે. બીજી બાજુ, ચીને ફરી એક વાર કહ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter