FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.

માબાપે ફોનનો સ્ક્રીન ટાઇમ ઘટાડ્યો તો એઆઈ ચેટબોટે બાળકને તેમની હત્યા કરવા સલાહ આપી!

ટેક્સાસમાં દાખલ કરવામાં આવેલા એક મહત્ત્વના કેસમાં જુદા-જુદા કુટુંબોએ એઆઈના પ્લેટફોર્મ કેરેક્ટર એઆઈ પર પોતાના ચેટબોટ ઇન્ટરએક્શન દ્વારા બાળકોમાં હાનિકારક વ્યવહારને પ્રોત્સાહિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ એઆઈ ચેટબોટ પ્લેટફોર્મે 17 વર્ષના એક છોકરાને...

ભવન્સ કેમ્પસમાં ૧૧મીએ બે સ્ત્રીમિત્રો દેવિકા ધ્રુવ અને નયના પટેલના પત્ર શ્રુંખલા ગ્રંથ ‘આથમણી કોરનો ઉજાસ’નું લોકાર્પણ થયું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એશિયાઈ દેશોના પ્રવાસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે પણ બીજી તરફ હવે અમેરિકામાં ભારતીયોની નોકરી છીનવવાનું શરૂ કરી દીધુ છે. અમેરિકાની કોંગ્રેસ કમિટીએ એચ-૧બી વિઝામાં કાપ મુકવા માટે ધરખમ ફેરફારો...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હિંદુઓ સહિતના વિવિધ ધર્મોના લોકો સામેના હેટ ક્રાઇમમાં ૨૦૧૫ કરતા પાંચ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં...

અમેરિકાની એક પ્રખ્યાત થિન્ક ટેન્કના રિસર્ચ મુજબ ભારતમાં અને વિદેશમાં મોદીનો જાદુ હજી બરકરાર છે. ભારતીય રાજકારણમાં મોદી સૌથી લોકપ્રિય હસ્તી પુરવાર થઈ રહ્યા...

ગુજરાતી અમેરિકન ફાલ્ગુની પટેલ નવમીએ ત્રણ વર્ષ માટે એડિસન ટાઉનશિપ સ્કૂલ બોર્ડમાં ચૂંટાઇ આવનારા ગુજરાતી મહિલા છે. ચૂંટણી પહેલાં ફાલ્ગુની અને ચીની અમેરિકન...

નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ...

અમેરિકામાં બે તૃતિયાંશ બેબીફૂડમાં ઝેરી અને આરોગ્યને હાનિ પહોંચાડે તેવાં તત્ત્વો મળી આવ્યાં હોવાનું જણાયું હતું. ધ ક્લીન લેબલ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦ બેબીફૂડનાં...

રવિન્દર ભલ્લા ન્યૂ જર્સીના હોબોકેન સિટીમાં પ્રથમ શીખ મેયરપદે ચૂંટાઈ આવ્યા છે. ભલ્લાને વર્તમાન મેયર ઝિમેરે સમર્થન આપ્યું છે અને જૂનમાં ફરીથી કોઈ ચૂંટણી...

યુએસ મેગેઝિન 'બેરન્સ' દ્વારા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન બનાવવાની તરફેણ કરાઈ છે. રાજન આરબીઆઇના ગવર્નર...



to the free, weekly Gujarat Samachar email newsletter