સોલાપુરના આ સલૂનનો નિયમ છેઃ પુસ્તક ન વાંચો ત્યાં સુધી હેર કટિંગ-શેવિંગ નહીં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક એવું અનોખું સલૂન છે, જ્યાં તમારે દાઢી કરાવતાં કે વાળ કપાવતાં પહેલાં પુસ્તક વાંચવું ફરજિયાત છે. જ્યાં સુધી તમે સલૂનમાં બેસીને કોઈ પુસ્તકનાં થોડાંક પાનાં નથી વાંચતા ત્યાં સુધી તમને આ સલૂનની કોઈ સેવા મળતી નથી....

થાઇલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન-એર મ્યુઝિયમ

થાઈલેન્ડમાં વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ મુઆંગ બોરાન આવેલું છે. આ મ્યુઝિયમમાં થાઈ આર્કિટેક્ચરના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાચીન અવશેષોના અનેક નમૂનાઓ અને પ્રખ્યાત સ્મારકોની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

હિન્દુ ધર્મ પરંપરામાં ભલે ૩૩ કરોડ દેવી-દેવતાઓ હોય, પણ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જૂના મલાણામાં માત્ર ઋષિમુનિ અને મોગલ સમ્રાટ અકબરની...

ખુલનાના ૨૫ વર્ષીય જુવાન અબુલ બજંદર છેલ્લા સાત વર્ષથી અત્યંત વિચિત્ર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેના બન્ને હાથ અને હવે પગ પણ વૃક્ષની ડાળખીઓ જેવી વિકૃતિમાં...

હેન્ડપમ્પ કોઈ પરિવાર માટે આફત બની શકે તે શક્ય છે?! વાત માન્યામાં આવે તેવી નથી, પરંતુ બિહારના મધુબની જિલ્લામાં લદનિયા નામના એક વિસ્તારમાં હેન્ડ પમ્પના પાણીથી...

રશિયાના પ્રિમોરસ્કાર સફારી પાર્કમાં ગયા મહિને પાંગરેલી વાઘ-બકરીની દોસ્તીનો અંત હવે નજીક છે. બકરીને તેનો જ મિત્ર વાઘ શિકાર બનાવશે. વાઘ-બકરીની મિત્રતા સફારી...

ચીનના દક્ષિણી પ્રાંત શેરડીન ગુમાંગડોંગ વિસ્તારની એક હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ અને સમગ્ર સ્ટાફના આશ્ચર્ય વચ્ચે એક સંગીતકારે પોતાના મગજના ઓપરેશન વખતે ભાનમાં...

 બ્રિટનમાં રહેતા જિઓવાન્ની રોઝ્ઝોએ ડ્રાઈવિંગનો અનોખો વિક્રમ નોંધાવ્યો છે. જિઓવાન્ની દાદા અત્યારે ૧૦૩ વર્ષના છે અને છેલ્લા ૮૦ વર્ષથી તેઓ ડ્રાઈવિંગ કરે છે,...

તુર્કીના ઓનુર કોપકેક નામના ૨૬ વર્ષના હેકરને સ્થાનિક કોર્ટે અનેક લોકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી ચોરવાના ગુના માટે ૩૩૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઓનુરની સાથે અન્ય ૧૧ હેકર્સને ૨૦૧૩માં એક વેબસાઇટ ફિશિંગ કરવાના ગુનાસર પકડવામાં આવ્યા હતા. 

મુંબઈ મહાનગરના બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં સાત પૌરાણિક ગુફાઓને શોધી કઢાઇ છે. આ ગુફાઓ બૌદ્ધવિહારો હોવાનું મનાય છે અને માત્ર એક ગુફામાં 'હરમિકા'...

સ્કોટલેન્ડના એબર્ડીનમાં વસતા રોઝ અને ઇયાન એલીસને ૨૩ અંક સાથે ગજબનું તાદમ્ય છે. રોઝ અને ઇયાન એલીસે તા. ૩ જાન્યુઆરીના રોજ ફરીથી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

ડેંગ યિંગઝિયાંગ નામની મહિલાએ ૧૫ વર્ષની અથાગ મહેનત અને સમર્પણભાવ સાથે પોતાના ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું છે. જોકે આ મિશનને પૂરું કરવામાં તેણે પતિની શ્રવણશક્તિનો ભોગ આપવા પડ્યો છે. ૧૯૯૯માં ડેંગે માત્ર હથોડી અને ટાંકણાની મદદથી સુરંગ તોડવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter