કેન્યામાં બે પ્રાચીન માનવ પ્રજાતિના 15 લાખ વર્ષ જૂનાં પદચિહ્ન મળ્યાં

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી.

જીવનનો આભાર માનવા 9600 કિમીનો નૌકાપ્રવાસ

અમેરિકાનો 23 વર્ષીય યુવક પીટર ફ્રેન્ક 9600 કિલોમીટર લાંબી નૌકાયાત્રા પર નીકળ્યો છે. પીટરે આ યાત્રા અમેરિકાના પૂર્વ વિસ્તાર ગ્રેટ લૂપના કાંઠેથી શરૂ કરી છે. થોડાં વર્ષો પહેલાં એક માર્ગ અકસ્માતમાં પીટર ગંભીર રીતે ઘાયલ થયો હતો પરંતુ પરમાત્માએ તેનો...

ભારતના પ્રોજેરિયાગ્રસ્ત દર્દીઓની ઓળખ બની ગયેલા ભિવંડીના નિહાર બિટલાનું બીજી મેના રોજ દક્ષિણ ભારતના તેલંગણમાં મૃત્યુ થયું છે. પ્રોજેરિયા રોગથી પીડિત દુનિયાના...

હોલિવૂડની ફિલ્મો બે કલાકની હોય છે અને બોલિવૂડની ફિલ્મો ત્રણ કલાકની. ફિલ્મ હોલિવૂડની હોય કે બોલિવૂડની તેનું ટ્રેલર તો માંડ ત્રણ-ચાર મિનિટનું જ હોય. પણ કોઇ...

હોલિવૂડ સિતારાઓની નગરી તરીકે જાણીતા લોસ એન્જલસથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા સિલામર લેક પર નજર ફેરવશો તો તમને તેની સપાટી પર કાળી ચાદર છવાયેલી જોવા મળશે....

બ્રિટનમાં હાથનાં કર્યાં, હૈયે વાગ્યાં કહેવતનો યથાર્થ પુરવાર થતી જોવા મળી છે. એક વ્યક્તિને કમ્પ્યૂટરનાં સર્વરમાં એન્ટર કરેલા ખોટા કોડની ભારે મોટી કિંમત...

કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે અનંતનાગમાં વસતા આમીરને. જમ્મુ-કાશ્મીરનો...

આજે વિશ્વભરમાં વસતો હિન્દુ સમુદાય ભલે હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરી રહ્યો હોય, ઉત્તરાખંડનું એક ગામ એવું પણ છે જ્યાંના લોકો હનુમાનજીની પૂજા કરતા...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

લંડનઃ બ્રિટનમાં ૫૫ વર્ષની દાદી શેરોન કટ્સે આઈવીએફ ટેકનિકથી એક સાથે ટ્રીપ્લેટ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આટલી મોટી ઉંમરે એક સાથે ત્રણ બાળકોને જન્મ...

કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી...



to the free, weekly Gujarat Samachar email newsletter