વર્લ્ડ રેસલિંગની સફળતા જોઈને ૧૨ દેશના કુસ્તીબાજોની એક કોમ્પિટિશન ઉત્તર ગુજરાતના પાલનપુરમાં રાખવામાં આવી છે. તેનું નામ ‘એશિયન રેસલર એન્ટરટેઈનમેન્ટ’ છે. ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના કુસ્તીબાજોને...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
વર્લ્ડ રેસલિંગની સફળતા જોઈને ૧૨ દેશના કુસ્તીબાજોની એક કોમ્પિટિશન ઉત્તર ગુજરાતના પાલનપુરમાં રાખવામાં આવી છે. તેનું નામ ‘એશિયન રેસલર એન્ટરટેઈનમેન્ટ’ છે. ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના કુસ્તીબાજોને...
બરાબર ૧૨ વર્ષ પહેલાં ગુરુદેવનો આદેશ થયા બાદ ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપશ્ચર્યા કરનાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવરુ ગામના ખડેશ્વરી બાપુએ...
ઈડરના રતનપુરમાં ઘાસચારો આરોગ્યા બાદ ૪૨ ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ૧૬ ગાયોના ભારે દર્દનાક હાલતમાં મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૨૪ જેટલી ગાયો સારવાર હેઠળ છે. સારવાર હેઠળની તમામ ગાયો ભયમુક્ત હોવાનું પશુ ચિકિત્સકે ૧૩મીએ જણાવ્યું હતું. એક સાથે ૧૬...
મહેસાણા-અમદાવાદ હાઈવે પર છઠ્ઠીએ રાત્રે સ્ટેટ ટ્રાન્સપોર્ટની (એસટી) બસને હાઈજેક કરીને લૂંટારુઓ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયાના સોના-ડાયમંડની...
ઉત્તર ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જે જગ્યા પર અકસ્માત બાદ મૃતકોની આત્મા પાણી માગતી હોવાની અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે, આજે પણ અહી...
સિદ્ધપુરના કલ્યાણા નજીકના માર્ગ ઉપર ૧૧મી ડિસેમ્બરે સ્થાનિક પોલીસકર્મીઓ અને દારૂથી ભરેલી એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક સવારનાં મોત થયાં હતાં જ્યારે એક વ્યક્તિને તાત્કાલિક નજીકના દવાખાને દાખલ કરાયો હતો જેની હાલત ગંભીર...
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ૧૧ ક્લસ્ટરની ૪૧ શાળાઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. જેને કારણે શિક્ષકોને ઓનલાઇન હાજરી અપલોડ કરવા ડુંગરે-ડુંગરે...
પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો...
અંબાજીમાં રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીનાં પત્ની નીતાબહેને ૨૯મી નવેમ્બરે સાસુ કોકિલાબહેન સાથે મા અંબાના દર્શન કર્યાં હતાં અને તેમની પુત્રી ઈશાના લગ્નપ્રસંગની...
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યાજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ પહેલી ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી.