
ઐતિહાસિક નગર વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને બૌદ્ધ સ્તૂપ, પ્રાચીન સ્થાપત્યો, બૌદ્ધ મૂર્તિ તેમજ મૈત્રક શાસકનું તામ્રપત્ર સહિતના અવશેષો મળી...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
ઐતિહાસિક નગર વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને બૌદ્ધ સ્તૂપ, પ્રાચીન સ્થાપત્યો, બૌદ્ધ મૂર્તિ તેમજ મૈત્રક શાસકનું તામ્રપત્ર સહિતના અવશેષો મળી...
ભક્તિ, શક્તિ, પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર ઓગસ્ટના પહેલા પખવાડિયામાં જ સંપૂર્ણ સુવર્ણમય બનાવાવનો નિર્ધાર દેવસ્થાન ટ્રસ્ટ...
વતન વડનગરમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈના પિતા જે દુકાન ચલાવતા તે સાઠ વર્ષ પછી જમીનદોસ્ત કરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મૂળચંદદાસ મોદીને આજથી સાઠ વર્ષ અગાઉ નાગરિક મંડળના ટ્રસ્ટીઓએ વડનગર રેલવે સ્ટેશન પાસે દુકાન માટે જમીન ભાડે...
નગરપાલિકાએ મહેસાણાના એરોડ્રામનો ભોગવટો કરતી અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. કંપનીના બાકી નીકળતાં રૂ. ૫.૬૨ કરોડના વેરા મુદ્દે એરોડ્રામને તાજેતરમાં સીલ...
રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાબુંડિયો હશે અને તેના પર ઐતિહાસિક રાણ કી વાવ છપાશે. આકારમાં તે જૂની ૧૦૦ની...
તીર્થધામ બહુચરાજીનો પણ અંબાજીની જેમ જ વિકાસ થાય એ માટે કેન્દ્ર સરકારની શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત બહુચરાજી યાત્રાધામ વિકાસ માટે રૂ....
પીઠોરી નજીક પેટાળમાંથી બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો, મૂર્તિઓ અને જૂના સિક્કા મળી આવ્યા પછી તંત્ર દ્વારા વડનગરમાં રૂ. અઢી કરોડના ખર્ચે ઓપન મ્યુઝિયમ બનાવવાનું...
માણસા તાલુકાના અમરાપુરમાં રહેતા વિમળાબહેનને ૨૧મી જૂને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પાંચ દીકરીની માતા વિમળાબહેન નવજાત બાળકીને લઈને પિયર આવી હતી. ૨૪મી જૂને વિમળાબહેનના પતિ વિષ્ણુજી દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે સાસરીમાં આવ્યા...
અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ નીચા બજારભાવને લીધે પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકારને આ સિઝનમાં ચણાનું વેચાણ કર્યું હતું, પણ ખેડૂતોને લાંબા સમયથી તેનું ચૂકવણું નાફેડ દ્વારા થયું નથી. મૂડી ન મળતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. નાફેડ...
મેઘરજના રામગઢી ગામે શાંતાબહેન કુબેરભાઈ પરમાર ઉપર તેમના જ ભત્રીજાઓ બાબુ હીરાભાઈ પરમાર અને કોદર હીરાભાઈ પરમારે કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ૨૧મી જૂને રાત્રે બંનેએ શાંતાબહેન પર ડાકણ હોવાનો આરોપ મૂકી ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ ગાળો સાથે કહ્યું...