બે વર્ષ અગાઉ એક તરફી પ્રેમમાં યુવતી પર એસિડ એટેક કરનારા આરોપીને મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો છે. મહેસાણા નજીક નાગલપુર કોલેજમાં એફ.વાય.બીકોમમાં...