શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

બહુચરાજીમાં માંડલના વિઠલાપુરના દલિત કિશોરને ‘તું દરબાર જેવી મોજડી અને ગળામાં ચેન પહેરી દરબાર હોવાની કેમ ઓળખ આપે છે?’ તેમ કહીને બાઇક પર અપહરણ કરી બહુચરાજી...

વડનગરના અમરથોળમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય ઇંટોથી બનેલું આ...

આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ...

શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપની ખોલી ગુજરાતના હજારો લોકો પાસેથી રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરી ઓફિસો...

હિંમતનગરના ૩૧ વર્ષીય મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ગુજરાતી બન્યા છે. ૧૬મી મેએ સવારે ૪.૩૦ વાગે મેહુલે એવરેસ્ટની ૮૮૪૮ મીટરની ઊંચાઈ સર કરી છે....

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે નિરાધાર બહેનોને જય ભવાની યુવક મંડળના દરબાર ભાઇઓએ ગ્રામજનોના સહકારથી ૧૧મીએ પરણાવી હતી. 

દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં દુષ્કાળમાં મફતમાં આપેલા રૂ. ૨૨ કરોડના પશુ આહાર અને ખાંડની ખરીદી અને જથ્થાની ગેરરીતિઓ મળી કુલ રૂ....

ડીસા તાલુકાના કાંટ ગામની પાંરાપોળના સંચાલકોએ તાજેતરમાં ૨૫૦૦ જેટલા પશુઓને માર્ગ ઉપર છોડી દેતાં લોકોમાં આશ્ચર્ય અને તંત્રમાં દોડધામ મચી હતી. પોલીસે જીપોની...

દૂધસાર ડેરી બાદ વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધ સાગર ડેરીના ટ્રસ્ટ ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ના ચેમેનપદેથી પણ હકાલપટ્ટી થઈ છે. ગેરકાયદે હોદ્દો ધરાવતા હોવાનું ઠેરવીને હોદ્દેથી દૂર કરાયા છે. દૂધસાગર ડેરીના છ બોર્ડ ડિરેક્ટર્સ અને...



to the free, weekly Gujarat Samachar email newsletter