પાટનગરની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નવા સીમાંકન અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૦ જૂને પ્રાથમિક આદેશો જારી થતાં જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે પરિવર્તન જોવા મળે છે.
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
પાટનગરની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નવા સીમાંકન અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૦ જૂને પ્રાથમિક આદેશો જારી થતાં જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે પરિવર્તન જોવા મળે છે.
પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે.
સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત...
એક વ્યક્તિ એક દિવસમાં ૨૩૮૧થી વધુ વખત હાવભાવ બદલી શકે તે સાબિત થયું છે.
વિશ્વભરમાં ફેલાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઊમિયા માતાજીનું ભવ્ય મંદિરનું અમેરિકામાં શિકાગો ખાતે નિર્માણ થઈ રહ્યું છે.
વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે.
મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.
બટાટાના મબલખ ઉત્પાદન માટે જાણીતા ડીસામાંઉનાળામાં ફાલસાનું પણ મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી બટેટાની ખેતી સતત વધી રહી છે.
દિઓદરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર ૬૬ વર્ષીય દલપતભાઈ ભોગીલાલ દોશી સુરતમાં જગદ્ચંદ્રસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૧૪ મેએ દીક્ષા અંગીકાર કરશે.