વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થયેલી અતિવૃષ્ટિને કારણે સરકારી મિલકતોને અંદાજે રૂ. બે હજાર કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

 ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગત સપ્તાહેમાં પડેલા ભારે વરસાદને કારણે મૃતકોની કુલ સંખ્યા ૭૫ થઇ છે. જ્યારે પૂર અને વિવિધ કારણોસર બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર...

ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદથી રેલ વ્યવહાર પર માઠી અસર થઇ છે. પાલનપુર-ગાંધીધામ સેક્શન પર ભાભર-મીઠા સ્ટેશનની પાસે આવેલો રેલવે ટ્રેક ભારે પૂરમાં ધોવાઇ...

જે લોકો જ્ઞાન આપે, સત્સંગ દ્વારા સંસ્કારની વાતો કરે છે તેઓ જ સમાજમાં નીચા જોણું થાય તેવું કામ કરે તો કોણ કોની ઉપર વિશ્વાસ કરે તેવી વાતો અત્યારે એક ઘટના...

મહેસાણા નજીકના યાત્રાધામ બેચરાજીમાં બાલાત્રિપુરા સુંદરી બહુચરમાતાજી માટે એક ભક્ત દ્વારા ખાસ ચાંદીનો ઢોલીયો બનાવવામાં આવ્યો છે. 

ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સીટી અને બ્યુટીફીકેશન માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે...

લારીમાં લસણ વેચીને ગુજરાન ચલાવતા પરિવારનો માનસિક વિકલાંગ પુત્ર અમેરિકામાં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લેશે.

અરવલ્લિ જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદને અભાવે પાણીની તીવ્ર તંગી ઊભી થઇ છે. ચોમાસાની સિઝનમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સાથે વરસાદ નહીં પડવાથી આ પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ પેદા ઊભી થઇ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુરને સુરતના હીરા ઉદ્યોગ સાથે સીધો સંબંધ છે. અત્યારે હીરા બજારની મંદીની અસર પણ પાલનપુરના હીરા ઉદ્યોગ પર પડી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter