મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે...
અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.
રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે બે દિવસીય તાના-રીરી મહોત્સવનો ૧૯મી નવેમ્બરથી આરંભ થઈ ગયો હતો, જેમાં સિતારવાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રસંગે રાજ્યનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને શ્રોતાઓ સાથે તેમણે...
વિવિધ રોગોની નેચરોપથી / નૈસર્ગીક સારવાર અને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સગવડતા છતા ખૂબજ કિફાયતી ભાવ ધરાવતા શકુઝ નેચરોપથી રીસોર્ટમાં આજે જ બુકિંગ કરાવો. અમદાવાદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર આવેલા આ નેચરોપથી હેલ્થ સેન્ટરમાં વિવિધ પ્રકારના મસાજ કરવામાં આવે...
રાંધેજા બેઠક પર એક જ પરિવારમાંથી સાસુ-વહુ સ્થાનિક ચૂંટણી જંગમાં હતાં. સાસુ સુશિલાબહેન અરવિંદસિંહ વાઘેલા ભાજપમાંથી જ્યારે વહુ શોભાબા શંકરજી વાઘેલા કોંગ્રેસમાંથી ઉમેદવાર હતાં.
બહુચરાજી તાલુકાનું અંતરિયાળ ગામ રણછોડપુરા ગામ કોમી એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પૂરું પાડે છે. તાજેતરમાં જ રાજસ્થાનના દાતા હાજી મહંમદ ઉમર દાતારીની ઉમદા સખાવતની સાથે સાથે ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક સુંદર કોતરણી ધરાવતી...
આજના આધુનિક જમાનામાં ગાંધી વિચાર ભૂલાતો જાય છે ત્યારે પાલનપુર પાસેના ગોળા ગામના લોકોએ એક સાચા અર્થમાં ગાંધી વિચારધારને જાળવી રાખી છે.
ગુજરાતમાં આ વર્ષે વરસાદ અનિયમિત રહ્યો છે. તેથી જગતના તાત એવા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.
ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયું છે. ૨૫ સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ...
અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે પાટીદાર અનામત આંદોલનની મહાસભા અને રેલી પછી રાજ્યભરમાં ફાટી નિકળેલા તોફાનોમાં સરકારી મિલકતોની તોડફોડ થઈ હતી. આ દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો હતો. આ બળ પ્રયોગની સામે ઉઠેલા વિરોધ અંતગર્ત પોલીસ લોકોના રોષનો ભોગ બની હતી. આ અગે...
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઓબીસી સમાજ પોલીસની વહારે આવ્યો છે.
રાજ્યભરમાં જૈન લોકો દ્વારા પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વતની અને બાવન વર્ષીય એક પાટીદાર પણ ગાંધીનગરના દેરાસરમાં અઠ્ઠઈ તપ કરી રહ્યા છે.