શામળાજી વિષ્ણુ મંદિરે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ

અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે.

ભાજપ કાર્યકરોએ પોતાનો ‘પાવર’ બતાવ્યો: પાટીલ

રાજકીય રીતે રસપ્રદ બનેલી અને બનાસકાંઠા લોકસભાની હારનો વસવસો વાવ પેટા ચૂંટણીને જીતીને દૂર કરવા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કમર કસી હતી. આ બેઠક પર ભાજપે અડધો ડઝન ઉમેદવારોના વિશ્લેષણ કરીને તૈયારી કરી રાખી હતી, પરંતુ કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર પસંદ...

ઊંઝામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની મુલાકાતનો સ્થાનિક પાટીદાર મહિલાઓએ વેલણથી થાળી ખખડાવીને જોરદાર વિરોધ કર્યો હતો. 

પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં વિજાપુરના અનેક ગામોમાં રાજકીય વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં અને જો કોઈ કાર્યકરો પ્રવેશ કરે તો જે તે ગામના યુવાનો દ્વારા અનિચ્છનીય બનાવ બનશે તેવી સ્પષ્ટ સંદેશો પ્રસરાવતા હોર્ડીંગ્સ તાલુકાના અનેક ગામોમાં લાગી ચુક્યા...

 દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે...

ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મહામેળામાં ગુજરાત સહિતથી દેશવિદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા, રથ અને ધજાઓ સાથે આવે છે. 

યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગનાં શિખર સુવર્ણમય બની ગયું છે ત્યારે હજુ પણ દાનવીરો દ્વારા...

પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે ચાલી રહેલા અનામત આંદોલનમાં ખુલ્લુ સર્મથન આપતા ઊંઝા નગરપાલિકાના ૨૭ નગરસેવકોએ એક સાથે રાજીનામા આપીને ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. 

અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય...

બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં થયેલી અતિવૃષ્ટિને કારણે સરકારી મિલકતોને અંદાજે રૂ. બે હજાર કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter